________________
૯૯
પ્રશ્નોત્તરી ભાગ- ૪ - ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ : ૨
= ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૪૮૫. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ x ૨ = ૧૬
ઉદયસત્તાભાંગા થાય. ૪૮૬. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગા સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા કેટલા હોય? ઉ ઉદય ભાંગા ૬ + ૮ + ૮ + ૮ = ૩૦
સત્તાસ્થાન ૪ + 2 + + ૨ = ૧૦
ઉદય સત્તા ભાંગા ૨૪ + ૧૬ + ૧૬ + ૧૬ = ૭૨ થાય. ૪૮૭. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વિકલેજિયનાં ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦
આથી ૬ ૪ ૪ =૨૪ ઉદયસત્તાભાંગા થાય. ૪૮૮. પચ્ચીશના બંધે અાવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬,
૮૦ આથી પ૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા થાય. ૪૮૯. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬,
૮૦ આથી પ૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા થાય. ૪૯૦. પચ્ચીશના બંધ અટ્ટાવાશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ?