________________
૯૮
કર્મગ્રંથ-૬ ૪૭૯. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? સામાન્ય તિર્યંચના ૨૮૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯૨,૮૮, ૮૬,
૯૦, ૭૮ આથી ૨૮૯ + ૫ = ૧૪૪૫ ઉદયસત્તા ૪૮૦. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? સામાન્ય મનુષ્યના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬,
૮૦ આથી ૨૮૯ : ૪ = ૧૧૫૬ ઉદયસત્તા. ૪૮૧. પચ્ચીશના બંધ છવ્વીશના ઉદયે ઉદયભાંગા, સત્તાસ્થાન તથા ઉદય
સત્તાભાંગા કેટલા થાય ? ઉદય ભાંગા ૧૦ + ૨ + ૧ + ૯ + ૨૮૯ + ૨૮૯ = ૬00 સત્તા સ્થાન ૪ + ૫ + ૩ + ૫ + ૫ + ૪ = ૨૬ ઉદય સત્તા ૪૦ + 10 + ૩ + ૪૫ + ૧૪૪૫ + ૧૧૫૬ =
ર૬૯૯ થાય છે. ૪૮૨. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
ઉ
એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦
આથી ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તાભાંગા. ૪૮૩. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ વૈક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ ૮
= ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૪૮૪. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?