________________
પ્રશ્નોત્તરી ભાગ-૪ : ૪૭૩. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈકીય મનુષ્યના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮
1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા. ૪૭૪. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ : ૨
= ૧૬ ઉદયસત્તાભાંગા થાય. ૪૭૫. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા હોય? ઉ ઉદય ભાંગા ૪ + ૨ + ૧ + ૮ + ૮ + ૮ = ૩૧
સત્તા સ્થાનો ૪ + ૫ + ૩ + ૨ + ૨ + ૨ =૧૮ ૪૭૬. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા હોય? ઉ એકેન્દ્રિયનાં ૨૯ + વૈક્રીય તિર્યંચના ૧૬ વૈકીય મનુષ્યનાં ૧૬ +
દેવતાના ૧૬ = ૭૭ ઉદય સત્તા ભાંગા. ૪૭૭. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય
એકેન્દ્રિયના ૧૦ ઉદયભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૧૦ x ૪ = ૪૦ ઉદયસત્તા અવૈકીય વાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ આથી ૫ 1 ૨ = ૧૦ ઉદયસત્તા, વક્રીય વાયુના ૧ ભાગને વિષે ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૬ આથી ૧ : ૩ = ૩ આ રીતે કુલ. ૪૦ + ૧૦ + ૩ = ૫૩
ઉદયસત્તાભાંગા થાય. ૪૭૮. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે વિકલેજિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? - વિકસેન્દ્રિયના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ આથી ૯ + ૫ = ૪૫ ઉદયસત્તા.