________________
કર્મગ્રંથ-૬
ઉ એકેન્દ્રિયના ૨૫ + વિકસેન્દ્રિયનાં ૪૫ + સામાન્ય તિર્યચના ૪૫ +
સામાન્ય મનુષ્યના ૩૬ + દેવતાના ૧૬ = ૧૬૭ ઉદયસત્તાભાંગા થાય. ૪૬૯: પચ્ચીશના બંધે ચોવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ એકેન્દ્રિયના ૧૦ ઉદયભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮, ૮૬,
૮૦, ૭૮ આથી ૧૦ x ૫ = ૫૦ ઉદયસત્તાભાંગા. વૈક્રીય વાયુકાયના ૧ ઉદયભાંગાને વિષે ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૬ આથી ૧ x ૩ = ૩
ઉદયસત્તાભાંગા એટલે ૫૦ + ૩ = પ૩ ઉદયસત્તાભાંગા થાય છે. ૪૭૦. પચ્ચીશના બંધે ચોવીશના ઉદયે ઉદય સત્તા ભાંગા કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૧૦ + ૧ = ૧૧
સત્તા ૫ + ૩ = ૮
ઉદય સત્તા ૫૦ + ૩ = ૫૩ ૪૭૧. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
એકેન્દ્રિયના ૪ ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૪ x ૪ = ૧૬ અવૈકીય વાયુકાયના ૨ ઉદય ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯૨, ૮૮, ૮૬, ૮૦,૭૮ આથી ૨ x ૫ = ૧૦ ઉદય સત્તાભાંગા. વૈકીય વાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૬ આથી ૧ * ૩ = ૩ ઉદયસત્તાભાંગા કુલ ૧૬ + ૧૦ + ૩ = ૨૯ ઉદય
સત્તાભાંગા થાય. ૪૭૨. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીયતિર્યંચ ના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? વૈકીય તિર્યંચના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તા ૯૨, ૮૮ આથી ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તાભાંગા.