________________
૯૪
કર્મગ્રંથ-૬ ૪૫૬. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયભાંગા તથા સત્તાસ્થાનો કેટલા
હોય? ઉ ઉદય ભાંગા ૧૨ + ૧૧૫ર = ૧૧૬૪
સત્તા સ્થાનો ૪ + ૪ = ૮ ૪૫૭. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
વિકલેન્દ્રિયના ૪૮ સામાન્ય તિર્યંચના ૪૬૦૮ = ૪૬પ૬ ઉદયસત્તા
ભાંગા થાય છે. ૪૫૮. પચ્ચીશના બંધે સઘળા ઉદયના ઉદયભાંગા તથા સત્તાસ્થાનો કેટલા
થાયં? ઉ ઉદયભાંગા ૩૨ + ૧૧ + ૨૩ + ૬૦૦ + ૨૨ + ૧૧૮૨ + ૧૭૬૪
+ ૨૯૦૬ + ૧૧૬૪ = ૭૭૦૪ થાય સત્તાસ્થાનો ૧૯ + ૮ + ૧૬ + ૨૬ + ૮ + ૧૬ + ૧૬ + ૧૪ +
૮ = ૧૩૧ થાય ૪૫૯. પચ્ચીશના બંધે ઉદય સત્તા ભાંગા કુલ કેટલા થાય ? ઉ ૧૫૧ + ૫૩ + ૬૧ + ૨૬૯૯ + ૫૬ + ૪૬૮૦ + 9000 +
૧૧૬૦૮ + ૪૬પ૬ = ૩૦૯૭૨ ઉદયસત્તાભાંગા થાય. ૪૬૦. પચ્ચીશના બંધે સંવેધભાંગા કેટલા થાય? ઉ પચ્ચીશના બંધે ૧૬ બંધભાંગાને વિષે ૩૦૯૭૨ ઉદયસત્તાભાંગા ૪ ૧૬
બંધભાંગા = ૪૯૫૫પર બંધોદયસત્તાભાંગા અથવા સંવેધભાંગા થાય છે. ૪૬૧. પચ્ચીશના બંધે બીજી રીતે સામાન્ય થી સંવેધ કઈ રીતે હોય? ઉ બાદરએકેન્દ્રિય પર્યાપ્ત પ્રાયોગ્ય બંધ ભાંગા ૮ હોય. ઉદય સ્થાનક ૯
૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૭૭૨૦ એથવા ૭૭૬૮ ભાંગા થાય. સત્તાસ્થાનક ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ હોય છે.