________________
પ્રશ્નોત્તરી ભાગ-૪:
૯૩ ઉ સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ઉદયભાંગાને વિષે ચાર ચાર સત્તાસ્થાનો ૯૨,
૮૮, ૮૬, ૮૦ આથી ૧૭૨૮ : ૪ = ૬૯૧૨ ઉદયસત્તાભાંગા થાય. ૪૫૦. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વૈકીય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વૈકીય તિર્યંચના ઉદયભાંગા ૮ ને વિષે બબ્બે સત્તાસ્થાન ૮ 1 ૨ = ૧૬
ઉદયસત્તાભાંગા થાય. ૪૫૧. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદય સત્તાભાંગા કેટલા
થાય ? સામાન્ય મનુષ્યના ૧૧૫ર ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાનો
૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૧૧પર x ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૪૫ર. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગા તથા સત્તા સ્થાનો કેટલા
હોય? ઉદય ભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧૫ર = ૨૯૦૬
સત્તાસ્થાન ૪ + ૪ + ૨ + ૪ =૧૪ ૪પ૩. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા? ઉ વિકસેન્દ્રિયના ૭૨ + સામાન્ય તિર્યંચના ૬૯૧૨ + વૈકીય તિર્યંચના
૧૬ + સામાન્ય મનુષ્યના ૪૬૦૮, ૧૧૬૦૮ ઉદયસત્તાભાંગા થાય. ૪૫૪. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે વિલેજિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વિકલેજિયના ૧૨ ઉદયભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાન ૯૨, ૮૮,
૮૬, ૮૦ આથી ૧૨ : ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા થાય. ૪૫૫. પચ્ચીશના બંધે સામાન્ય તિર્યંચના એકત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા
કેટલા હોય? ઉ. સામાન્ય તિર્યંચના ૧૧પર ઉદય ભાંગાને વિષે ચાર ચાર સત્તા સ્થાને
૯૨, ૮૮, ૮૬, ૮૦ આથી ૧૧પર ૪ ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા થાય.