________________
પ્રશ્નોત્તરી ભાગ-૩
૩૩૩. ચોથા ગુણકે. છના ઉદયે સંવેધ માંગા કેટલા હોય ?
ઉ
સત્તરના બંધે ૨ ભાંગા ત્રણકષાય, એક યુગલ, ૧ વેદ, છના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨ ૪ ૨૪ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૨૪ x ૩ = ૭૨, બંધોદય-સત્તામાંગા ૨૪ ૨૪.૪ ૩
= ૧૪૪.
૩૩૪. ચોથા ગુણકે. સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
સત્તરના બંધે ૨ ભાંગા, ૬ + ભય સાતના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨ ૪ ૨૪ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૭૨, બંધોદય-સત્તામાંગા ૨ ૪ ૨૪ × ૩ = ૧૪૪. ૩૩૫. ચોથા ગુણકે. સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
૨૪૪ ૩ =
ઉ
સત્તરના બંધે ૨ ભાંગા, ૬ + જુગુપ્સા સાતના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨ ૪ ૨૪ = ૪૮, ૨૫સત્તામાંગા ૨૪ ૪ ૩ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૨ ૪ ૨૪ × ૩ =
૧૪૪.
૩૩૬. ચોથા ગુણકે. આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
૯
26
સત્તારના બંધે ૨ ભાંગા, ૬ + ભય + જીગુ આઠના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨ ૪ ૨૪ =૪૮, ઉદયસત્તામાંગા ૨૪૪ ૩ ૭૨, બંધોદય-સત્તામાંગા ૨ ૪ ૨૪ × ૩ =
=
૧૪૪.
૩૩૭. ચોથા ગુણકે. છ આદિ ઉદયને વિષે સંવેધ ભાંગા કેટલા થાય ?
ઉ
સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૬, ૭, ૮ ઉદય ભાંગા ૯૬, સત્તાસ્થાનક ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨ ૪ ૯૬ = ઃ ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૨ ૪ ૯૬ ૪ ૩ =
૫૭૬.
૩૩૮. ચોથા ગુણકે. સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
સત્તરના બંધે ૨ ભાંગા, ૬ + સભ્ય મોહ. સાતના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૨૪ ૨૪
=
૪૮,