________________
૭૮
કર્મગ્રંથ-૬ ૩૨૭. સાસ્વા. ગુણકે. કુલ સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯ ઉદયભાંગા ૯૬,
સત્તાસ્થાનક ૧. ૨૮, બંધોદયભાંગા ૯૬ ૪ = ૩૮૪, ઉદય-સત્તાભાંગા
૯૬ x ૧ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૪ ૯૬ ૧ = ૩૮૪. ૩૨૮. મિશ્ર ગુણકે. સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધ ૨ ભાંગા, ત્રણ કષાય, એક યુગલ, એક વેદ, મિશ્રમો. સાતનો ઉદય, ઉદયભાંગા ૨૪ સત્તાસ્થાન, ૩. ૨૮, ૨૪, ૨૭, બંધોદયભાંગા ર 1 ૨૪ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૨૪ x ૩ = ૭૨, બંધોદય-સત્તાભાંગા
૨ ૪ ૨૪ x ૩ = ૧૪૪. ૩૨૯. મિશ્રગુણકે. આઠના ઉદયે સંવેધભાંગા કેટલા હોય? ઉ સત્તરના બંધ ર ભાંગા, ૭ + ભય આઠના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન
૩. ૨૮, ૨૪, ૨૭, બંધોદયભાગ ૨ ૨૪ = ૪૮, ઉદય-સત્તાભાંગા
૨૪ : ૩ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪ x ૩ = ૧૪૪. ૩૩૦. મિશ્ર ગુણકે. આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધે ૨ ભાંગા, ૭ + જુગુપ્સા આઠના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૪, બંધોદયભાંગા ૨ x ૨૪ = ૪૮, ઉદયસત્તાભાંગ ૨૪ x ૩ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪ ૩ =
૧૪૪. ૩૩૧. મિશ્ર ગુણકે. નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધ ૨ ભાંગા, ૭ + ભય + જાગુ નવના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૭, બંધોદયભાંગા ૨ x ૨૪ = ૪૮, ઉદય
સત્તાભાંગા ૨૪ x ૩ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪ ૩ = ૧૪૪. ૩૩૨. મિશ્ર ગુણકે. કુલ સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯ ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૪, બંધોદયભાંગા ૯૬ 1 ૨ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૨ x ૯૬ ૪ ૩ = ૫૭૬.