________________
00
ઉ
કર્મગ્રંથ-૬ ઉદય-સત્તાભાંગા ૨૪ ૪ =-૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪ : ૪
= ૧૯૨. ૩૩૯. ચોથા ગુણકે. આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધ ર ભાંગા, ૬ + સભ્ય મોહ. + ભય આઠના ઉદયે ૨૪ ભાંગા સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાગ ૨ x ૨૪ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૨૪ x ૪ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪ ૪૪
= ૧૯૨. ૩૪૦. ચોથા ગુણકે. આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધ ૨ ભાંગા, ૭ + જુગુપ્સા આઠના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાગ ૨ ૨૪ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૨૪ : ૪ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪ ૪
= ૧૯૨. ૩૪૧. ચોથા ગુણકે. નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધ ર ભાંગા, ૭ + ભય + જુગુપ્સા નવના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૨ x ૨૪ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૨૪ x ૪ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪ : ૪
= ૧૯૨. ૩૪૨. ચોથા ગુણકે. સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯ ઉદયભાંગા ૯૬,
સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨ બંધોદયભાંગા ૧૯૨, ઉદય-સત્તાભાંગા
૯૬ ૪ ૪ = ૩૮૪, બંધોદય-સત્તાભાંગા ૨ x ૯૬ ૪ ૪ = ૭૬૮. ૩૪૩. ચોથા ગુણકે. કુલ સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધ ર ભાંગા, ઉદયસ્થાન ૪. ૬, ૭, ૮, ૯ ઉદયભાંગા ૧૯૨, સત્તાસ્થાન પ. ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧, બંધોદયભાંગા ૧૯૨ 1 ૨ = ૩૮૪, ઉદય-સત્તાભાંગા
૯૬ ૪ ૩ = ૨૮૮