________________
૬૩.
પ્રશ્નોત્તરી ભાગ-૩
= ૨૪, બંધોદય-સત્તાભાંગા ૬ x ૮ x ૩ = ૧૪૪. ર૪૭. ચલ પર્યા. ને દશના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બાવીશના બંધ ૬ ભાંગા, ૮ + ભય + જુગુપ્સા દશના ઉદયે ૮ ભાંગા
સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ : ૮ = ૪૮, ઉદય
સત્તાભાંગા ૮ : ૩ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૮ ૩ = ૧૪૪. ૨૪૮. ચઉ પર્યા. ને કુલ સંવેધ ભાંગા કેટલા થાય ?
બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦ (૮, ૯, ૯, ૧૦), સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૩૨ x ૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૩૨ x ૩ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૩૨ ૪ ૬ ૪ ૩ =
પ૭૬. ૨૪૯. અસન્ની અપ. પંચે. ને બાવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ૬ ભાંગા, આઠના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮,
૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૮ + ૩ =
૨૪, બંધોદય-સત્તાભાંગા ૬ x ૮ x ૩= ૧૪૪. ૨૫૦. અસત્રી અપ. ને નવન ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
બાવીશના બંધે ૬ ભાંગા, ૮+ ભય નવના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ x ૮ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૮ : ૩
= ૨૪, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૮ : ૩ = ૧૪૪. ર૫૧. અસલ્લી અપ. ને નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
બાવીશના બંધે ૬ ભાંગા, ૮+ જુગુપ્સા નવના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ : ૮ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૮
* ૩ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૮ ૪ ૩ = ૧૪૪. ઉપર. અસત્રી અપ. ને દશના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
બાવીશના બંધે ૬ ભાંગા, ૮ + ભય + જુગુપ્સા દશના ઉદયે ૮ ભાંગા સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ x ૮ = ૪૮, ઉદય
સત્તાભાંગા ૮ x ૩ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૬ x ૮ ૩ = ૧૪૪. ૨૫૩. અસત્રી અપ. ને બાવીશના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા હોય?