________________
૬૪
ઉ
કર્મગ્રંથ-૬ બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦ (૮, ૯, ૯, ૧૦), ઉદયભાંગા ૩૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ x ૩૨ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૩૨ ૩ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૬ 1
૩૨ x ૩ = ૫૭૬ થાય. ૨૫૪. અસન્ની અપ. ને એકવીશના બંધે સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
એકવીશના બંધે ૪ ભાંગા, સાતના ઉદયે ૮ ભાંગા, સત્તા ૧. ૨૮, બંધોદયભાંગા ૮ ૪૪ = ૩૨, ઉદય-સત્તાભાંગા ૮ : ૧ = ૮, બંધોદય
સત્તાભાંગા ૪ ૪ ૮ x ૧ = ૩૨. ૨૫૫. અપ. ને આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ એકવીશના બંધે ૪ ભાંગા, ૭ + ભય આઠના ઉદયે ૮ ભાંગા, સત્તા ૧.
૨૮ બંધોદયભાંગા ૪ x ૮ = ૩૨, ઉદય-સત્તાભાંગા ૮ : ૧ = ૮,
બંધોદય-સત્તાભાંગા ૪ : ૮ : ૧ = ૩૨ ૨૫૬. અસત્રી અપ. ને આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ એકવીશના બંધ ૪ ભાંગા, ૭ + જુગુપ્સા આઠના ઉદયે ૮ ભાંગા, સત્તા
૧. ૨૮, બંધોદયભાંગા ૪ ૪ ૮ = ૩૨, ઉદય-સત્તાભાંગા ૮ + ૧ = ૮,
બંધોદય-સત્તાભાંગા ૪ : ૮ + ૧ = ૩૨. ૨૫૭. અસત્રી અપ. ને નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ એકવીશના બંધે ૪ ભાંગા, ૭ + ભય + જાગુપ્તા નવના ઉદયે ૮ ભાંગા
સત્તા ૧. ૨૮, બંધોદયભાંગા ૪ x ૮ = ૩૨, ઉદય-સત્તાભાંગા ૮ : ૧
= ૮, બંધોદય-સત્તાભાંગા ૪ X ૮ + ૧ = ૩૨. ૨૫૮. અસત્રી અપ. ને એકવીશના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ એકવીશના બંધ ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯ (૭,૮,૮,૯), સત્તા ૧.
૨૮, ઉદયભાંગા ૩૨, બંધોદયભાંગા ૪ ૩૨ = ૧૨૮, ઉદય-સત્તાભાંગા
૩૨ ૪૧ = ૩૨, બંધોદય-સત્તાભાંગા ૪ x ૩૨ x ૧ = ૧૨૮ થાય ૨૫૯. અસન્ની અપ. ને બે બંધસ્થાનકના સંવેધ ભાંગા કુલ કેટલા થાય?
બે બંધસ્થાનકના બંધ ભાંગા ૧૦, ઉદયસ્થાન ૪ (૭, ૮, ૯, ૧૦) (૮, ૯, ૯, ૧૦) (૭, ૮, ૮,૯), ઉદયભાંગા ૩૨ + ૩૨ = ૬૪, સત્તાસ્થાન