________________
ઉ
કર્મગ્રંથ-૬ * ૧ = ૮, બંધોદય-સત્તાભાંગા ૪ x ૮ ૪ ૧ = ૩૨. ૨૪૧. ચઉ અપ. ને નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એકવીશના બંધે ૪ ભાંગા, ૭+ ભય + જુગુપ્સા નવના ઉદયે ૮ ભાંગા,
સત્તાસ્થાન ૧.૨૮, બંધોદયભાંગા ૪૪ ૮ = ૩૨, ઉદય-સત્તાભાંગા ૮
* ૧ = ૮, બંધોદય-સત્તાભાંગા ૪ x ૮ ૪૧ = ૩૨. ૨૪૨. ચઉ અપ. ને એકવીશના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા થાય?
એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯ (૭, ૮, ૮, ૯), ઉદયભાંગા ૩૨, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪૪ ૩૨ = ૧૨૮ ઉદય-સત્તાભાંગા ૩૨ x ૧ = ૩૨, બંધોદય-સત્તાભાંગા ૪૪ ૩૨ x ૧
= ૧૨૮. ૨૪૩. ચઉ અપ. ને બે બંધસ્થાનનાં કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ ચઉ અપ. ને બાવીસ-એકવીશના બંધે ૬ + ૪ = ૧૦, ઉદયસ્થાન ૪.
૭, ૮, ૯, ૧૦ (૮, ૯,૯,૧૦) (૭, ૮, ૮, ૯), સત્તાસ્તાન ૩. ૨૮, ૨૭, ૨૬ (૨૮, ૨૭, ૨૬) (૨૮), ઉદયભાંગા ૬૪ (૩૨ + ૩૨) બંધોદયભાંગા ૧૯૨ + ૧૨૮= ૩૨૦, ઉદય-સત્તાભાંગા ૯૬ + ૩૨ =
૧૨૮, બંધોદય-સત્તાભાંગા પ૭૬ + ૧૨૮= ૭૦૪ થાય. ૨૪૪. ચલ પર્યા. ને વિષે બાવીશના બંધે આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બાવીશના બંધ ૬ ભાંગા, આઠના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮,
૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૮ + ૩ =
૨૪, બંધોદય-સત્તાભાંગા ૬ ૮ ૩ = ૧૪૪. ૨૪૫. ચલ પર્યા. ને નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય?
બાવીશના બંધે ૬ ભાંગા, ૮+ભય નવના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ x ૮= ૪૮, ઉદય-સત્તાભાંગા ૮ : ૩
= ૨૪, બંધોદય-સત્તાભાંગા ૬ x ૮ : ૩ = ૧૪૪. ૨૪૯. ચઉ પર્યા. ને નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય?
બાવીશના બંધ ૬ ભાંગા, ૮+ જુગુપ્સા નવના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩.૨૮,૨૭,૨૬, બંધોદયભાંગા ૬ ૪૮= ૪૮, ઉદયસત્તાભાંગા ૮ : ૩