________________
ઉ
પ્રશ્નોત્તરી ભાગ-૩ ઉ એકવીશના બંધ ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯ ઉદયભાંગા ૯૬
સત્તાસ્થાન ૧. ૨૮નું, બંધોદયભાંગા ૪૪ ૯૬ = ૩૮૪, ઉદય સત્તાભાંગા
૯૬ x ૧ = ૯૬, બંધોદય સત્તાભાંગા ૪ x ૯૬ ૪ ૧ = ૩૮૪. ૧૨૩. એકવીશના બંધે સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ક્યા?
એકવીશના બંધે ૪ ભાંગા, સાતના ઉદયે ૨૪ ભાંગા સત્તાસ્થાન ૧. ૨૮નું, બંધોદય ભાંગા ૪.૪ ૨૪ = ૯૬, ઉદય સત્તાભાંગા ૨૪ ૧ = ૨૪, બંધોદય સત્તાભાંગા ૪ x ૨૪ ૧ = ૯૬, (અનં. ૪ કષાય, બે
યુગલમાંથી એક એક વેદ) ૧૨૪. એકવીશના બંધે આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ક્યા?
એકવીશના બંધે ૪ ભાંગા, ૭ + ભય આઠના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન.૧ ૨૮નું બંધોદયભાંગા ૪.૪ ૨૪= ૯૬, ઉદય સત્તાભાંગા
૨૪ x = ૨૪, બંધોદય સત્તાભાંગા ૪ : ૨૪ ૧ = ૯૬. ૧૨૫. એકવીશના બંધે આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ૧ એકવીશના બંધે ૪ ભાંગા ૭ + જુગુપ્સા આઠના ઉદયે ૨૪ ભાંગા,
સત્તાસ્થાન ૧. ૨૮નું, બંધોદયભાંગા ૪ x ૨૪ = ૯૬, ઉદય સત્તાભાંગા
૨૪ ૧ = ૨૪, બંધોદય સત્તાભાંગા ૪ x ૨૪ x 1 = ૯૬. ૧૨૬. એકવીશના બંધે નવના ઉદયના સંવેધ ભાંગા કેટલા થાય? ક્યા? ઉ એકવીશના બંધે ૪ ભાંગા ૭ + ભય + જુગુપ્સા નવના ઉદયે ૨૪ ભાંગા
સત્તાસ્થાન ૧. ૨૮નું, બંધોદયભાંગા ૪. ૨૪ = ૯૬, ઉદય સત્તાભાંગા
૨૪ x 1 = ૨૪, બંધોદય સત્તાભાંગા ૪ x ૨૪ x ૧ = ૯૬. ૧૨૭. સત્તરના બંધે સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય?
સત્તરના બંધ ૨ ભાંગા, અપ્રત્યા. ૩ કષાય + એક યુગલ + ૧ વેદ + મિશ્રમોહ. ૭ના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૪, બંધોદયભાંગા ૨ x ૨૪ = ૪૮, ઉદય સત્તાભાંગા ૨૪ x ૩ = ૭૨, બંધોદય સત્તાભાંગા ૨ x ૨૪ x ૩ = ૧૪૪.
ઉ