SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ કર્મગ્રંથ-દ ૧૧૭. બાવીશના બંધે આઠના ઉદયે સંવેધ ભાંગા કઈ રીતે કેટલા હોય ? ઉ બાવીશના બંધે ભાંગા ૬, ૭ + અનંતા બંધે બંધ ભાંગા ૬, સત્તાસ્થાન ૩૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૨૪ = ૧૪૪, ઉદય સત્તાભાંગા ૨૪ x ૩= ૭૨, બંધોદય સત્તામાંગા ૬ ૪ ૨૪ ૪ ૩ = ૪૩૨ થાય છે. ૧૧૮. બાવીશના બંધે નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા કઈ રીતે હોય ? બાવીશના બંધે બંધ ભાંગા ૬, ૭ + અનંતા + ભય = નવના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૨૪ થાય, ઉદય સત્તામાંગા ૨૪૪ ૩ = ૭૨ થાય, બંધોદય સત્તાભાંગા ૬ ૪ ૨૪૪ ૩ = ૪૩૨ થાય. ઉ = ૧૪૪ ૧૧૯. બાવીશના બંધે નવના ઉદયે સંવેધ ભાંગા કઈ રીતે કેટલા હોય ? ક્યા ? ઉ બાવીશના બંધે બંધ ભાંગા ૬, ૭ + અનંતા + જુગુપ્સા = નવના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૨૪ = ૧૪૪ થાય, ઉદય સત્તામાંગા ૨૪ ૪ ૩ = ૭૨ સત્તાભાંગા ૬ ૪ ૨૪ ૪ ૩ = ૪૩૨ થાય. થાય, બંધોદય ૧૨૦. બાવીશના બંધે દશના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય ? = ઉ બાવીશના બંધે ૬ ભાંગા, ૭ + ભય + જુગુપ્સા + અનંતા = ૧૦ ના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૨૪ = ૧૪૪ થાય, ઉદય સત્તામાંગા ૨૪ × ૩ - ૭૨ થાય બંધોદય સત્તામાંગા ૬ ૪ ૨૪ ૪ ૩ = ૪૩૨ થાય. ૧૨૧. બાવીશના બંધે ચાર ચોવીશીના સંવેધ ભાંગા કેટલા થાય ? ઉ બાવીશના બંધ ૬ ભાંગા, ઉદયસ્થાન ૮, ૯, ૯, ૧૦ ના ૯૬ ભાંગા સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬ બંધોદયભાંગા ૬ ૪ ૯૬ = ૫૭૬, ઉદય સત્તાભાંગા ૯૬ ૪ ૩ ૨૮૮, બંધોદય સત્તાભાંગા ૬ ૪ ૯૬ ૪ ૩ = = ૧૭૨૮. ૧૨૨. એકવીશના બંધે ચાર ચોવીશીનાં સંવેધ ભાંગા કેટલા થાય ?
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy