________________
૩૭
પ્રશ્નોત્તરી ભાગ-૩
ભાંગા ૨૪ x ૨ = ૪૮, સત્તાસ્થાન ૧, ૨૮નું ઉદય સત્તા ભાંગા ૨૪ 1
૧ = ૨૪ બંધોદય સત્તા ભાંગા ૨ ૪ ૨૪ : ૧ = ૪૮ થાય. ૧૧૨. બાવીશના બંધે ૭ + ભય આઠના ઉદયે સંવેધ ભાંગા કઈ રીતે થાય? ઉ બાવીશના બંધે ૨ ભાંગા ઉદયસ્થાન ૭ + ભય = ૮ ના ઉદયભાંગા ૨૪
સત્તાસ્થાન ૧, ૨૮નું બંધોદય ભાંગા ૨૪ : ૨ = ૪૮, ઉદય સત્તા ભાંગા
૨૪ x 1 = ૨૪, બંધોદય સત્તા ભાંગા ૨ ૪ ૨૪ x 1 = ૪૮ થાય. ૧૧૩. બાવીશના બંધે આઠના ઉદયે સંવેધ ભાંગા કઈ રીતે થાય? ઉ બાવીશના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૭ + જુગુપ્સા ૮ના ઉદયભાંગા ૨૪
સત્તાસ્થાન ૧. ૨૮નું બંધોદય ભાંગા ૨ x ૨૪ = ૪૮, ઉદય સત્તા ભાંગા
૨૪ x 1 = ૨૪, બંધોદય સત્તા ભાંગા ૨ x ૨૪ x 1 = ૪૮ થાય છે. ૧૧૪. બાવીશના બંધે નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા કઈ રીતે થાય?
બાવીશના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૭ + ભય + જુગુપ્સા = ૯ના ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૧, ૨૮નું બંધોદયભાંગા ૨ x ૨૪ = ૪૮, ઉદય સત્તાભાંગા ૨૪ x ૧ = ૨૪, બંધોદય સત્તાભાંગા ૨ x ૨૪ x ૧ = ૪૮
થાય. ૧૧૫. બાવીશના બંધે ચાર ચોવીશનાં સંવેધ ભાંગા કેટલા થાય?
બાવીશના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાનક ૭, ૮, ૮, ૯ ના ૯૬ ભાંગા સત્તાસ્થાનક ૧. ૨૮નું બંધોદય ભાંગા ૯૬ ૨ = ૧૯૨, ઉદય સત્તા ભાંગા ૯૬ x ૧ = ૯૬, બંધોદય સત્તા ભાંગા ૨ ૯૬ x ૧ = ૧૯૨
થાય છે. ૧૧૬. બાવીશના બંધે બંધ ભાંગા ૨ શાથી હોય?
જે જીવોએ ક્ષયોપશમ સમકિતના કાળમાં અનંતા ૪નો ક્ષય કરી વિસંયોજના કરેલ હોય તે જીવો મિથ્યાત્વ ગુણ.કે આવતા બાંધે છે ત્યારે અઠ્ઠાવીસની સત્તા થાય. આ જીવો પુરૂષવેદ બાંધતા બાંધતા આવતા હોવાથી એક આવલિકા કાળ સુધી અનંતા ઉદય ન હોવાથી નપું. સ્ત્રીવેદ બંધાય નહિ એમ લાગે છે તેથી બે ભાંગા કહેલ છે.