________________
કર્મગ્રંથ-દ
૨૭, ૨૪ સત્તા હોય, સત્તરના બંધે ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તા હોય, સત્તરના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તા હોય, તેરના બંધે ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તા હોય, તેરના બંધે ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તા હોય, નવના બંધે ૪, ૫, ૫, ૬ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તા હોય, નવના બંધે ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તા હોય, પાંચના બંધે ૨ના ઉદયે ૨૮ ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧ સત્તા હોય, ચારના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪ સત્તા હોય, ત્રણના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૪, ૩ સત્તા હોય, બેના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૩, ૨ સત્તા હોય. એકના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૨, ૧ સત્તા હોય, અબંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧ સત્તા હોય, અબંધે અનુદયે ૨૮, ૨૪, ૨૧ સત્તા હોય. ૧૦૯. અણાહારીને વિષે બંધોદય સત્તાસ્થાનકો કેટલા હોય ? ક્યા?
ઉ
૩૬
અણાહારીને વિષે ૩ બંધસ્થાનકો, ૫ ઉદયસ્થાનકો, ૬ સત્તાસ્થાનકો હોય છે. બાવીશના બંધે ૮, ૯, ૯, ૧૦ ઉદયે ૨૮,૨૭, ૨૬ સત્તા હોય, એકવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮ની સત્તા હોય, સત્તરના બંધે ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તા હોય, સત્તરના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૪, ૨૨ સત્તા હોય.
મોહનીય કર્મને વિષે બંધ-ઉદય સતા તથા સંવેધ ભાંગાઓનું સામાન્યથી વર્ણન. ૧૧૦. બાવીશના બંધે સંવેધ ભાંગા કેટલા કેટલા થાય ?
ઉ બાવીશના બંધે બંધમાંગા ૬, ઉદયસ્થાન ૪. ૭, ૮, ૯, ૧૦ ઉદયભાંગા ૧૯૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદય ભાંગા ૭૬૮, ઉદય સત્તા ૯૬, ૯૬ ૪ ૩ = ૨૮૮ = ૩૮૪. બંધોદય સત્તા
-
ભાંગા ૯૬ ૪ ૧ ભાંગા ૧૯૨૦ થાય.
૧૧૧. બાવીશના બંધે સાતના ઉદયે સંવેધ ભાંગા કઈ રીતે કેટલા થાય ?
ઉ બાવીશના બંધેબંધ ભાંગા ૨, સાતના ઉદયે ઉદય ભાંગા ૨૪, બંધોદય