________________
૪૦
કર્મગ્રંથ-૬ ૧૨૮. સત્તરના બંધે આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય?
સત્તરના બંધે બંધ ભાંગ ૨, ૭ + ભય = આઠના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૪, બંધોદયભાંગા ૨ ૨૪ = ૪૮, ઉદય સત્તાભાંગા ૩ : ૨૪ = ૭૨, બંધોદય સત્તાભાંગા ૨ x ૨૪ x ૩ =
૧૪૪. ૧૨૯. સત્તરના બંધે આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય?
સત્તરના બંધ ૨ ભાંગા, ૭ + જુગુપ્સા = આઠના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૪, બંધોદયભાગ ૨ : ૨૪ = ૪૮, ઉદય સત્તાભાંગા ૨૪ : ૩ = ૭૨, બંધોદય સત્તાભાંગા ૨ x ૨૪ : ૩ =
૧૪૪.
૧૩૦. સત્તરના બંધે નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય?
સત્તરના બંધ ૨ ભાંગા, ૭ + ભય + જાગુપ્તા નવના ઉદયે ૨૪ ભાંગા સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૪, બંધોદયભાગ ૨ ૪ ૨૪ = ૪૮, ઉદય સત્તાભાંગા ૨૪ x ૩ = ૭૨, બંધોદય સત્તાભાંગા ૨ x ૨૪ x ૩ =
૧૪૪.
૧૩૧. સત્તરના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ક્યા?
સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૪. ૭, ૮, ૮, ૯, ઉદયભાંગા ૯૬ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૪, બંધોદયભાંગા ૨ x ૬ = ૧૯૨, ઉદય સત્તાભાંગા ૯૬ ૩ = ૨૮૮, બંધોદય સત્તાભાંગા ૨ : ૯૬ ૩ =
૫૭૬ થાય. ૧૩૨. સત્તરના બંધે છના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય?
સત્તરના બંધ ર ભાંગા, અપ્રત્યા. ૩ કષાય, એક યુગલ, ૧ વેદ છના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદય ભાંગા ૨ x ૨૪ = ૪૮, ઉદય સત્તાભાંગા ૨૪ : ૩ = ૭૨, બંધોદય સત્તાભાંગા ૨ x ૨૪ ૪ ૩ = ૧૪૪ થાય.