________________
પ્રશ્નોત્તરી ભાગ-૩
ઉ
૨૧ સત્તાસ્થાનક હોય ૮૫. સૂક્ષ્મસંપરાયને વિષે બંધોદય, સત્તાસ્થાનકો કેટલા હોય? ક્યા? ઉ અબંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧ સત્તાસ્થાનક હોય ૮૬. યથાખ્યાતચારિત્રને વિષે બંધોદય, સત્તાસ્થાનક કેટલા હોય? ઉ યથાખ્યાતચારિત્રને વિષે અબંધ અનુદયે ૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનક હોય ૮૭. દેશવિરતિચારિત્રને વિષે બંધોદય, સત્તાસ્થાનકો કેટલા હોય? ક્યા? ઉ દેશવિરતિને વિષે એક બંધસ્થાનક, ૪ ઉદયસ્થાનક, પાંચ સત્તાસ્થાનકો
હોય છે. તેરના બંધ ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનક હોય
તેરના બંધે ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તાસ્થાનક હોય ૮૮. અવિરતિ ને વિષે બંધોદય સત્તાસ્થાનક કેટલા હોય? કયા?
અવિરતિને વિષે ૩ બંધસ્થાનક, ૫ ઉદયતાનકો, ૭ સત્તાસ્થાનકો હોય. બાવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮નું સત્તાસ્થાનક હોય બાવીશના બંધે ૮, ૯, ૯, ૧૦ ઉદયે ૨૮, ૨૭, ૨૬ સત્તાસ્થાનક હોય એકવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮નું સત્તાસ્થાનક હોય સત્તરના બંધ ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૭, ૨૪ સત્તાસ્થાનક હોય સત્તરના બંધ ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનક હોય
સત્તરના બંધે ૭, ૮, ૮,૯ ઉદયે ૨૮,૨૪, ૨૩, ૨૨ સત્તાસ્થાનક હોય ૮૯. ચક્ષુદર્શનને વિષે બંધોદય, સત્તાસ્થાનકો કેટલા હોય? ક્યા?
ચક્ષુદર્શનને વિષે ૧૦ બંધસ્થાનકો, ૯ ઉદયસ્થાનકો, ૧૫ સત્તાસ્થાનકો હોય. બાવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮નું સત્તાસ્થાનક હોય બાવીશના બંધે ૮, ૯, ૯, ૧૦ ઉદયે ૨૮, ૨૭, ૨૬ સત્તાસ્થાનક હોય એકવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, સત્તાસ્થાનક હોય. સત્તરના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૭, ૨૪ સત્તાસ્થાનક હોય. સત્તરના બંધ ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનક હોય.
ઉ