________________
કર્મગ્રંથ-દ
સત્તરના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તાસ્થાનક હોય. તેરના બંધે ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનક હોય. તેરના બંધે.૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તાસ્થાનક હોય. નવના બંધે ૪, ૫, ૫, ૬ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનક હોય. નવના બંધે ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તાસ્થાનકહોય. પાંચના બંધે ૨ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧ સત્તાસ્થાનક હોય. ચારના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪ સત્તાસ્થાનક હોય. ત્રણના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૪, ૩ સત્તાસ્થાનક હોય. બેના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૩, ૨ સત્તાસ્થાનક હોય. એકના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૨, ૧ સત્તાસ્થાનક હોય. અબંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧ સત્તાસ્થાનક હોય. અબંધે અનુદયે ૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનક હોય.
૯૦. અચક્ષુદર્શનને વિષે બંધોદય, સત્તાસ્થાનકો કેટલા હોય ? ક્યા ? અચક્ષુદર્શનને વિષે ૧૦ બંધસ્થાનકો, ૯ ઉદયસ્થાનક, તથા ૧૫ સત્તાસ્થાનકો હોય છે.
૨૮
જી
બાવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮નું સત્તાસ્થાનક હોય બાવીશના બંધે ૮, ૯, ૯, ૧૦ ઉદયે ૨૮, ૨૭, ૨૬ સત્તાસ્થાનક હોય એકવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮નું સત્તાસ્થાનક હોય સત્તરના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૭, ૨૪ સત્તાસ્થાનક હોય સત્તરના બંધે ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનક હોય સત્તરના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તાસ્થાનક હોય તેરના બંધે ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનક હોય તેરના બંધે ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તાસ્થાનક હોય નવના બંધે ૪, ૫, ૫, ૬ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનક હોય નવના બંધે ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તાસ્થાનક હોય