________________
કર્મગ્રંથ-૬ ઉ સામાયિકચારિત્રને વિષે ૬ બંધ સ્થાનકો, ૬ ઉદયસ્થાનકો, ૧૭ સત્તાસ્થાનકો
હોય. નવના બંધ ૪, ૫, ૫, ૬ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનક હોય, નવના બંધે ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તાસ્થાનક હોય, પાંચના બંધ રના ઉદયે ૨૮, ૨, ૨૧, ૧૩, ૧૨, ૧૧ સત્તાસ્થાનક હોય, ચારના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪ સત્તાસ્થાનક હોય, ત્રણના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૪, ૨ સત્તાસ્થાનક હોય, બેના બંધ ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૩, ૨ સત્તાસ્થાનક હોય, એકના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૨, ૧ સત્તાસ્થાનક હોય, અબંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧ સત્તાસ્થાનક હોય, અબંધ અનુદયે ૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનક
હોય. ૮૩. છેદોપસ્થાપની ચારિત્રને વિષે બંધોદય, સત્તાસ્થાનક કેટલા હોય? કયા?
ક્યા? છેદોપસ્થાપનીયચારિત્રને વિષે ૬ બંધસ્થાનકો, ૬ ઉદયસ્થાનકો, ૧૩ સત્તાસ્થાનકો હોય. નવના બધે ૪, ૫, ૫, ૬ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનક હોય. નવના બંધ ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તાસ્થાનક હોય. પાંચના બંધે રના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧ સત્તાસ્થાનક હોય. ચારના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪ સત્તાસ્થાનક હોય. ત્રણના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૪, ૩ સત્તાસ્થાનક હોય. બેના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૩, ૨ સત્તાસ્થાનક હોય. એકના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૨, ૧ સત્તાસ્થાનક હોય. અબંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧ સત્તાસ્થાનક હોય. અબંધે અનુદયે
૨૮, ૨૪, ૨૧ સત્તાસ્થાનક હોય ૮૪. પરિહાર ને વિષે બંધોદય સત્તાસ્થાનક કેટલા હોય? ક્યા?
પરિહારવિશુદ્ધ ચારિત્રને વિષે એક બંધસ્થાનક, ૩ અથવા ૪, ઉદયસ્થાનક તથા બે અથવા ત્રણ સત્તાસ્થાનકો નવના બંધ ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪ સત્તાસ્થાનક હોય. ક્ષાયિક સમકિત આશ્રયી નવના બંધે ૪, ૫, ૫, ૬ ઉદયે