________________
૧૩
પ્રશ્નોત્તરી ભાગ-૩
૨૧ છના ઉદયે ૨૮, ૨૪, ૨૧ પાંચના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨, છના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ છના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સાતના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ પાંચના બંધે બેના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧ ચારના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪, ત્રણના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૩, ૨ = ૫, બેના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૩, ૨ = ૫, એકના બંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૨, ૧ = ૫, અબંધે ૧ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧ = ૪, અબંધે અનુદયે ૨૮, ૨૪, ૨૧ =
૫૧. દેવગતિને વિષે બંધ ઉદય સત્તાસ્થાનકો કેટલા હોય? ક્યા? ઉ ૨૨, ૨૧, ૧૭ ત્રણ બંધસ્થાનક ૬, ૭, ૮, ૯, ૧૦ પાંચ ઉદયસ્થાનક
૨૮, ૨૪, ૨૭, ૨૬, ૨૧, ૨૨ છ સત્તાસ્થાનક, બાવીશના બંધે સાતના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, નવના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૬ નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ દશના ઉદયે ૨૮, ૨૭, ૨૬, એકવીશના બંધે સાતના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, નવના ઉદયે ૨૮ સત્તરના બંધે સાતના ઉદયે ૨૮, ૨૭, ૨૪, આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૪ આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૪, નવના ઉદયે ૨૮, ૨૭, ૨૪, સત્તરના ઉદયે છના ઉદયે ૨૮, ૨૧ (૨૪), સાતના ઉદયે ૨૮, ૨૧ (૨૪) સાતના ઉદયે ૨૮, ૨૧ (૨૪), આઠના ઉદયે ૨૮, ૨૧ (૨૪). સાતના ઉદયે ૨૮, ૨૪, ૨૨ આઠના ઉદયે ૨૮, ૨૪, ૨૨, આઠના ઉદયે
૨૮, ૨૪, ૨૨ નવના ઉદયે ૨૮, ૨૪, ૨૨ પર. દેવગતિને વિષે સત્તરના બંધ ૬, ૭, ૮ ના ઉદયે ૨૮, ૨૧ સત્તાસ્થાન કઈ
રીતે હોય? ઉ સાયિક સમકિતી જીવોને ૨૧નું હોય. અનાદિ મિથ્યાત્વી ઉપશમ સમકિત
પામે ત્યારે ૨૮નું હોય છે. પ૩. દેવગતિને વિષે સત્તરના બંધે ૬, ૭, ૮ ના ઉદયે ૨૪નું સત્તાસ્થાન શી રીતે