________________
૧
ર
૫O.
કર્મગ્રંથ-૬ ગુણને પ્રાપ્ત કરતો હોય તેવા જીવને આશ્રયીને જ તેરના બંધે ૨૮નું સત્તાસ્થાન હોય છે. ક્ષાયિક સમકિતી તિર્યંચો પાંચમા ગુણસ્થાનકના પરિણામને પામતા ન હોવાથી એકવીશનું સત્તાસ્થાન ન હોય તથા આ ઉપશમ સમકિતી જીવોને અનંતા ૪ ની વિસંયોજનાનો પરિણામ ન હોવાથી
૨૪ની સત્તા પણ ન ઘટે. - ૪૯. તેના બંધ ૬, ૭, ૮ ના ઉદયે ૨૮,૨૪ ની સત્તા કઈ રીતે હોય? ઉ તેરના બંધ ૬, ૭, ૮ ના ઉદયે ક્ષયોપશમ સમકિતી જીવોને ૨૮ની સત્તા
હોય અને જે જીવોએ અનંતા ૪ની વિસંયોજના કરેલી હોય તેઓને ૨૪ની સત્તા હોય છે.
મનુષ્યગતિને વિષે બંધ-ઉદય-સત્તાસ્થાનકો કેટલા હોય? ક્યા? ઉ મનુષ્યગતિને વિષે દશ બંધસ્થાનકો, નવ ઉદયસ્થાનક તથા ૧૫ સત્તાસ્થાનકો
હોય છે. બાવીશના બંધે સાતના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, નવના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૬, દશના ઉદયે ૨૮,૨૭, ૨૬, નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬, દશના ઉદયે ૨૮, ૨૭, ૨૬. એકવીશના બંધે સાતના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, નવના ઉદયે ૨૮, સત્તરના બંધે સાતના ઉદયે ૨૮, ૨૭, ૨૪ આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૪ આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૪ નવના દયે ૨૮, ૨૭, ૨૪, સત્તરના બંધે છના ઉદયે ૨૮, ૨૪, ૨૧ સાતના ઉદયે ૨૮, ૨૪, ૨૧ સાતના ઉદયે ૨૮, ૨૪, ૨૧, આઠના ઉદયે ૨૮, ૨૪, ૨૧ સાતના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨, આઠના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨. આઠના ઉદયે ૨૮,૨૪, ૨૩, ૨૨, નવના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨, તેરના બંધે પાંચના ઉદયે ૨૮, ૨૪, ૨૧, છના ઉદયે ૨૮, ૨૪, ૨૧ છના ઉદયે ૨૮, ૨૪, ૨૧, સાતના ઉદયે ૨૮, ૨૪, ૨૧છના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨, સાતના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સાતના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨, આઠના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨, નવના બંધે ચારના ઉદયે ૨૮, ૨૪, ૨૧ પાંચના ઉદયે ૨૮, ૨૪, ૨૧ પાંચના ઉદયે ૨૮, ૨૪,