________________
પ્રશ્નોત્તરી ભાગ-૩
- ૧૪૯
૧૭૨૮. ૭૧૯. એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮,૯, ઉદયભાંગા ૯૬,
સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪ x ૯૬ = ૩૮૪, ઉદય-સત્તાભાંગા
૯૬ ૪ ૧ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૯૬ ૪ ૪ = ૩૮૪. ૭૨૦. અસન્ની માર્ગણામાં ઉદયના ૯૬ ભાંગા શી રીતે હોય? ઉ અસત્રી પર્યા. તિર્યંચોને લિંગાકારે ત્રણેય વેદ હોય છે તે કારણથી ૯૬
ભાંગા મોહનીયના ઉદયમાં હોય છે તે કારણથી ઉપર ૯૬ ભાગ લીધેલ છે. ૭૨૧. સામાન્યથી અસત્રમાં વેદ કેટલા હોય? તેથી કેટલા ભાંગા મોહનીયના
ઘટે? સામાન્યથી અસન્નીમાં એક નપુંસક વેદ હોય છે તે કારણથી ઉદયના ૮
ભાંગા હોય. ૭૨૨. બાવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય?
બાવીશના બંધ ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૮ ૪૪ = ૩૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૩૨ ૪ ૩ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૬ x ૩૨ x ૩
= ૫૭૬. ૭૨૩. એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય?
એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૮ ૪૪ = ૩૨, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪૪ ૩૨ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૩૨ x ૧ = ૩૨, બંધોદય-સત્તાભાંગા ૪ x ૩૨ x ૧ = ૧૨૮.
અણાહારી માર્ગણાને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન ૭૨૪. બાવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ૬ ભાંગા, ઉદયસ્થાન ૩, ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૯૬