________________
૧૪૮
૭૧૩. ચારના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
ચારના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન એક પ્રકૃતિનું, ઉદયભાંગા ૪, સત્તાસ્થાન ૨. ૨૮, ૨૪, બંધોદયભાંગા ૪, ઉદય-સત્તાભાંગા ૪૪ ૨ = ૮, બંધોદયસત્તાભાંગા ૧ ૪ ૪ ૪ ૨ = ૮;
૭૧૪. ત્રણના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
ત્રણના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન એક પ્રકૃતિનું ઉદયભાંગા ૩, સત્તાસ્થઆન ૨. ૨૮, ૨૪, બંધોદયભાંગા ૩, ઉદય-સત્તાભાંગા ૩૪ ૨ = ૬,
બંધોદય
સત્તાભાંગા ૧ ૪ ૩ ૪ ૨
૬.
૭૧૫. બેના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
હ
=
બેના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧ પ્રકૃતિનું, ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૨. ૨૮, ૨૪, બંધોદયભાંગા ૨, ઉદય-સત્તાભાંગા ૨૪ ૨ = ૪, બંધોદયસત્તાભાંગા ૧ ૪ ૨ ૪ ૨ = ૪.
૭૧૬. એકના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
કર્મગ્રંથ-દ
એકના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન એક પ્રકૃતિનું, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૨. ૨૮, ૨૪, બંધોદયભાંગો ૧, ઉદય-સત્તામાંગા ૨, બંધોદય-સાભાંગા
૧ ૪ ૧ x ૨ = ૨.
૭૧૭. અબંધાદિએ સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
સત્તાસ્થાન ૨. ૨૮, ૨૪.
અબંધે ૦, ઉદય ૧, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૨. ૨૮, ૨૪, બંધોદયભાંગો ૧, ઉદય-સત્તાભાંગા ૨, બંધોદય-સત્તામાંગા ૨, અબંધ - અનુદયે ૦,
અસન્ની માર્ગણાને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન
૭૧૮, બાવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૯૬ = ૫૭૬, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૯૬ ૪ ૩
=