________________
૧૪૭
પ્રશ્નોત્તરી ભાગ-૩ ૭૦૭. ત્રણના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ ત્રણના બંધ ૧ ભાગો, ઉદયસ્થાન ૧ પ્રકૃતિનું ઉદયભાંગા ૩, સત્તાસ્થાન
૨. ૪, ૩, બંધોદયભાંગા ૩, ઉદય-સત્તાભાંગા ૩ 1 ૨ = ૬, બંધોદય
સત્તાભાંગા ૧ = ૩ ૪ ૨ = ૬. ૭૦૮. બેના બંધ સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બેના બંધ ૧ ભાંગો, ઉદયસ્થાન ૧ પ્રકૃતિનું, ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૨.
૩, ૨, બંધોદયભાગ ૨, ઉદય-સત્તાભાંગા ૨ x ૨ = ૪, બંધોદય
સત્તાભાંગા ૧ ૨ x ૨ = ૪. ૭૦૯. એકના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એકના બંધ ૧ ભાંગે ઉદયસ્થાન એક પ્રકૃતિનું ઉદયભાગો ૧, સત્તાસ્થાન
૨. ૨, ૧, બંધોદયભાંગો ૧, ઉદય-સત્તાભાંગા ૨, બંધોદય-સત્તાભાગ ૧
* ૧ 1 ૨ = ૨. ૭૧૦. અબંધાદિએ સંવેધ ભાંગા કેટલા હોય? ઉ અબંધે છે, ઉદયસ્થાન ૧ પ્રકૃતિનું, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૧. ૧,
બંધોદયભાંગો ૧, ઉદય-સત્તાભાંગો ૧, બંધોદય-સત્તાભાંગો ૧.
ઉપશમસમકિતી જીવો આશ્રયી સંવેધ ભાંગાઓનું વર્ણન ૭૧૧. સત્તર, તેર, નવના બંધે સંવેધભાંગા કેટલા થાય? ઉ સત્તર, તેર, નવના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩, ૬, ૭, ૮ - ૫, ૬, ૭
- ૪, ૫, ૬, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૨. ૨૮, ૨૪, બંધોદયભાંગા ૯૬ 1 ૨ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ 1 ૨ = ૧૯૨, બંધોદય
સત્તાભાંગા ૨ x ૯૬ 1 ૨ = ૩૮૪. ૭૧૨. પાંચના બંધે સંવેધ ભાંગા કેટલા હોય?
પાંચના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન બે પ્રકૃતિનું ઉદયભાંગા ૧૨, સત્તાસ્થાન ૨. ૨૮, ૨૪, બંધોદયભાંગા ૧૨, ઉદય-સત્તાભાંગા ૧૨ ૪ ૨ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૧ ૧૨ ૨ = ૨૪.