________________
કર્મગ્રંથ-૬ ઉ બાવીશની સત્તા લઈને મનુષ્ય તિર્યંચમાં જાય તો તે અસંખ્યાત વર્ષના
આયુષ્યવાળા મનુષ્ય તિર્યંચમાં જ જાય છે. ૧૪. તેરના બંધે ઉદય તથા સત્તાસ્થાનકો કેટલા કેટલા હોય? ક્યા?
તેરના બંધે ૪ ઉદય સ્થાનક (૫, ૬, ૭, ૮) તથા પાંચ સત્તાસ્થાનકો (૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧) હોય. પાંચના ઉદયે ૨૮, ૨૪, ૨૧, છના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧, સાતના ઉદયે ૨૮,૨૪, ૨૩, ૨૨, ૨૧,
આઠના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ હોય છે. ૧૫. નવના બંધે ઉદય તથા સત્તાસ્થાનકો કેટલા હોય? ક્યા?
નવના બંધે ૪ ઉદય સ્થાનક (૪, ૫, ૬, ૭) તથા પાંચ સત્તાસ્થાનકો હોય છે. (૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧) ચારના ઉદયે ૨૮, ૨૪, ૨૧, પાંચના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧, છના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧, સાતના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ હોય. પાંચના બંધે ઉદય તથા સત્તાસ્થાનકો કેટલા હોય? પાંચના બંધ ૧ બેનું ઉદય સ્થાનક તથા છ સત્તાસ્થાનક (૨૮, ૨૪, ૨૧,
૧૩, ૧૨, ૧૧) ૧૭. ચારના બંધે ઉદય-સત્તાસ્થાનકો કેટલા હોય? ઉ ચારના બંધે એક પ્રકૃતિનું ઉદયસ્થાનક સત્તાસ્થાનક ૬ - ૨૮, ૨૪, ૨૧,
૧૧, ૫, ૪ હોય.
ત્રણના બંધે ઉદય - સત્તાસ્થાનકો કેટલા હોય? ઉ ત્રણના બંધે એકપ્રકૃતિનું ઉદય સ્થાનક સત્તાસ્થાનક ૫ - ૨૮, ૨૪, ૨૧,
૪, ૩. ૧૯. બેના બંધે ઉદય સત્તાસ્થાનકો કેટલા હોય? ઉ બેના બંધ એક પ્રકૃતિનું ઉદયસ્થાનક સત્તાસ્થાન ૫ - ૨૮, ૨૪, ૨૧,
૩, ૨. ૨૦. એકના બંધે ઉદય સત્તાસ્થાનકો કેટલા હોય?
૧૬.
૧૮.