________________
પ્રશ્નોત્તરી ભાગ-૩
ઉ એકના બંધે એકપ્રકૃતિનું ઉદયસ્થાનક સત્તાસ્થાનક ૫- ૨૮, ૨૪, ૨૧, ૨,
૧. ૨૧. અખંથે ઉદય સત્તાસ્થાનકો કેટલા હોય? ઉ અબંધે એકપ્રકૃતિનું ઉદયસ્થાનક - સત્તાસ્થાનક ૪ - ૨૮, ૨૪, ૨૧, ૧. ૨૨. અબંધે તથા અનુદયે સત્તાસ્થાનકો કેટલા હોય? ઉ અબંધ અનુદયે ત્રણ સત્તાસ્થાનક હોય ૨૮, ૨૪, ૨૧.
ચૌદ ગુણસ્થાનકને વિષે બંધ ઉદય સત્તાસ્થાનોનું વર્ણન ૨૩. પહેલા ગુણકે. બંધ-ઉદય-સત્તાસ્થાનકો કેટલા હોય? ક્યા? ઉ પહેલા ગુણકે. બાવીશના બંધે ૭, ૮, ૯, ૧૦. ઉદયસ્થાનક તથા ૨૮,
૨૭, ૨૬ સત્તાસ્થાનકો હોય, સાતના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, નવના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૬, નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬, નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬, દશના ઉદયે
૨૮, ૨૭, ૨૬ ૨૪. બીજા ગુણકે. બંધ-ઉદય-સત્તાસ્થાનકો કેટલા હોય? ક્યા? ઉ બીજા ગુણકે. એકવીશનાં બંધ ૭, ૮, ૯, ૩ ઉદય સ્થાનકો એક ૨૮નું
સત્તાસ્થાનક હોય. સાતના ઉદયે ૧, ૨૮, આઠના ઉદયે ૨૮, નવના ઉદયે
૨૮. ૨૫. ત્રીજા ગુણકે. બંધ, ઉદય, સત્તાસ્થાનકો કેટલા હોય?
ત્રીજા ગુણકે. સત્તરના બંધે ૭, ૮, ૯ ત્રણ ઉદયસ્થાનક ૨૮, ૨૭, ૨૪ સત્તાસ્થાનકો હોય. સાતના ઉદયે ૨૮, ૨૭, ૨૪, આઠના ઉદયે ૨૮,
૨૭, ૨૪, આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૪, નવના ઉદયે ૨૮, ૨૭, ૨૪. ૨૬. ચોથા ગુણકે. બંધ-ઉદય-સત્તાસ્થાનકો કેટલા હોય? ઉ ચોથા ગુણકે. સત્તરના બંધ ૬, ૭, ૮, ૯ ચાર ઉદયસ્થાન, ૨૮, ૨૪, ૨૩,
૨૨, ૨૧ પાંચ સત્તાસ્થાનકો હોય, છના ઉદયે ૨૮, ૨૪, ૨૧ - ૭ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૭ના ઉદયે ૨૮, ૨૪, ૨૧ - ૮ના ઉદયે ૨૮, ૨૪, ૨૧, સાતના ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨, આઠના ઉદયે ૨૮, ૨૪, ૨૩,