________________
પ્રશ્નોત્તરી ભાગ-૩ ૪૩૦. ચોથા ગુણકે. ઉપશમ સમકિત આશ્રયી સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮, ઉદયભાંગા ૨૪ x ૪ = ૯૬, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨ x ૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ ૧ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ x ૯૬ - ૧ =
૧૯૨. ૪૩૧. ઉપશમ સમકિતી જીવોને ઉદય ભાંગા ૨૪ શાથી હોય? ઉ અનાદિ મિથ્યાદ્રષ્ટિ ત્રણેય વેદ વાળા જીવો ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે
છે તે કારણથી ચોવીશ ઉદયભાંગા હોય. ૪૩૨. ચોથા ગુણકે. ક્ષયોપશમ સમકિત આશ્રયી સંવેધભાંગા કેટલા હોય? ઉ સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૯૬ (૨૪
1 ૪ = ૯૬), સત્તાસ્થાન ૨. ૨૮, ૨૪, બંધોદયભાંગા ૨ X ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા - ૨ : ૯૬ = ૧૯૨, બંધોદય-સત્તાભાંગા
૯૬ 1 ૨ = ૩૮૪ થાય. ૪૩૩. પાંચમા ગુણકે. ક્ષાયિક સમકિત આશ્રયી સંવેધ ભાંગા કેટલા હોય?
શાથી? પંચે. તિર્યંચ જીવોને પાંચમા ગુણકે. ક્ષાયિક સમકિત હોય જ નહિ કારણ કે ક્ષાયિક સમકિત યુગલિક તિર્યંચો ને જ હોય અને યુગલિક તિર્યંચને ચાર ગુણસ્થાનકથી અધિક ગુણસ્થાનક હોય જ નહિ તેથી પાંચમા ગુણકે.
સાયિક સમકિત ન હોય તેથી સંવેધ ભાંગા પણ ન હોય. ૪૩૪. પાંચમા ગુણકે. ઉપશમ સમકિત આશ્રયી સંવેધ ભાંગા કેટલા હોય? ઉ તેરના બંધ ર ભાંગા, ઉદયસ્થાન ૩. ૫, ૬, ૭, ઉદયભાંગા ૨૪ x ૪ =
૯૬, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૯૬ 1 ૨ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૧ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ x ૯૬ x =
૧૯૨. ૪૩૫. પાંચમા ગુણકે. ક્ષયોપશમ સમકિતી જીવો આશ્રયી સંવેધ ભાંગા કેટલા
હોય?