________________
કર્મગ્રંથ-૬ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા
૯૬ 1 ૨ = ૧૯૨
૯૬ ૪૬ = પ૭૬ = ૭૬૮ ઉદય-સત્તાભાંગા - ૯૬ + ૧ = ૯૬
૯૬ x ૩ = ૨૮૮ = ૩૮૪ બંધોદય-સત્તાભાંગા ૨ ૯૬ ૪૧ = ૧૯૨
૬ ૯૬ ૩ = ૧૭૨૮ = ૧૯૨૦ થાય. ૪૨૬. બીજા ગુણકે. કુલ સંવેધ ભાંગા કેટલા હોય? ઉ એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩, ૭, ૮, ૯, ઉદયભાંગા ૨૪ 1
૪ = ૯૬, સત્તાસ્થાન ૧, ૨૮, બંધોદયભાંગા ૪.૪ ૯૬ = ૩૮૪, ઉદયસત્તાભાંગા ૯૬ ૧ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૪ x ૯૬ ૪ ૧ =
૩૮૪. ૪૨૭. ત્રીજા ગુણકે. કુલ સંવેધ ભાંગા કેટલા હોય? ઉ સત્તરના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૨૪૪ ૪=
૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૪, બંધોદયભાંગા ૯૬ 1 ૨ = ૧૯૨, ઉદય-સત્તાબાંગા ૯૬ 1 ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૨ x ૯૬ ૪૩
= ૫૭૬. ૪૨૮. ચોથા ગુણકે. છ આદિ ત્રણ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ સત્તરના બંધ ર ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮, ઉદયભાંગા ૧૬ ૪ ૪
= ૬૪ સત્તાસ્થાન ૧. ૨૧, બંધોદયભાંગા ૨ x ૬૪ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૬૪ x ૧ = ૬૪, બંધોદય-સત્તાભાંગા ૨ x ૬૪ x 1 =
૧૨૮. ૪૨૯. ચોથા ગુણકે છ આદિ ઉદયે સોળ ભાંગા શાથી? ઉ ચોથા ગુણકે. રહેલા ક્ષાયિક સમકિતી જીવોને છ આદિ ઉદય હોય તે જીવો
યુગલિક હોય તેમાં પુરૂષ વેદ તથા સ્ત્રીવેદ નિયમા હોય તે કારણથી ૮ + ૮ ઉદયભાંગા ગણતા ૧૬ થાય.