________________
કર્મગ્રંથ-૬
ઉ
ઉ તેરના બંધ ર ભાંગ, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮, ઉદયભાંગ ૨૪ x ૪=
૯૬, સત્તાસ્થાન ૨. ૨૮, ૨૪, બંધોદયભાંગા ર ૪ ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ 1 ૨ = ૧૯૨, બંધોદય-સત્તાભાંગા ૨ ૪ ૯૬ + ર =
૩૮૪. ૪૩૬. ચોથા ગુણકે. બાવીશની સતાએ સંવેધ કેટલો હોય?
સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા બે વેદના ૮ + ૮ = ૧૬, સત્તાસ્થાન ૧. ૨૨, બંધોદયભાંગા ૧૬ 1 ૨ = ૩૨, ઉદય સત્તાભાંગા ૧૬ x ૧ = ૧૬, બંધોદય-સત્તાભાંગ ૨ x ૧૬ ૧
= ૩૨. ૪૩૭. તિર્યંચગતિને વિષે કુલ સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બંધસ્થાન ૪. ૨૨, ૨૧, ૧૭, ૧૩, બંધમાંગા ૧૪ (૬+૪+ ૨ + ૨),
ઉદયસ્થાન ૬, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૭૬૮, સત્તાસ્થાન ૬. ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૨, ૨૧, બંધોદયભાંગા ૨૨૭૨, (૧૯૨ + ૫૭૬ + ૩૮૪+ ૧૯૨ + ૧૨૮ + ૧૯૨ + ૧૯૨ + ૧૯૨ + ૧૯૨ + ૩૨) = ૨૨૭ર, ઉદય-સત્તાભાંગા ૧૪૨૪ (૯૬ + ૨૮૮ + ૯૬ + ૨૮૮ + ૬૪ + ૯૬ + ૧૯૨ + ૯૬ + ૧૯૨ + ૧૬ = ૧૪૨૪, બંધોદય-સત્તાભાંગા ૪૧૯૨, (૧૯૨ + ૧૭૨૮ + ૩૮૪ + ૫૭૬ + ૧૨૮ + ૧૯૨ + ૩૮૪ + ૧૯૨ + ૩૮૪ + ૩૨ = ૪૧૯૨)
મનુષ્યગતિને વિષે સંવેધ ભાંગાનું વર્ણન ૪૩૮. પહેલા ગુણકે. સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮,૯, ઉદયભાંગા ૯૬
સત્તાસ્થાન ૧. ૨૮, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૧ = ૯૬, બંધોદય
સત્તાભાંગા ૨ X ૯૬ x ૧= ૧૯૨. ૪૩૯. પહેલા ગુણકે. આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
બાવીશના બંધ ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૯૬ ૪૬ = પ૭૬, ઉદય