________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
હોય ?
સૂક્ષ્મઅપર્યાપ્તા તથા પર્યાપ્તા જીવભેદમાં એક બાવીસનું બંધસ્થાન
હોવાથી દરેકમાં છ - છ ભાંગા થાય છે.
-
પ્ર.૩૦૨ બાદરઅપર્યાપ્તા એકેઈન્દ્રિય આદિ પાંચ અપર્યાપ્તા જીવોને વિષે બંધસ્થાનનાં કેટલા કેટલા ભાંગા હોય ?
ઉ :
હું :
બાદરઅપર્યાપ્તા એકે-બેઈ. અપર્યાપ્તા તેઈ.-અપર્યાપ્તા ચઉ. અપર્યાપ્તા તથા અસન્ની અપર્યાપ્તા એમ પાંચ અપર્યાપ્તા જીવોને વિષે બાવીસ - એકવીસ બે બંધસ્થાન હોવાથી બાવીસના ૬ ભાંગા + એકવીસના ૪ ભાંગા = ૧૦ ભાંગા થાય છે.
પ્ર.૩૦૩ બાદરપર્યાપ્તાઆદિ પાંચ પર્યાપ્તાજીવોને વિષે બંધસ્થાનના ભાંગા કેટલા
હોય ?
બાદરપર્યાપ્તાએકે. વિકલે. પર્યાપ્ત અસન્ની પર્યાપ્તા જીવોને વિષે એક બાવીસનું બંધસ્થાન હોવાથી તેનાં છ ભાંગા હોય છે. પ્ર.૩૦૪ સન્નીઅપર્યાપ્તા જીવોને વિષે બંધભાંગા કેટલા હોય ? કયા ? G.: સન્નીઅપર્યાપ્તા જીવોને વિષે ત્રણ બંધસ્થાન હોવાથી ૧૨ બંધભાંગા થાય છે. બાવીસનાં ૬ + એકવીસનાં ૪ + સત્તરનાં ૨ = ૧૨ ભાંગા
થાય.
G.:
૫૧
૫.૩૦૫ સન્નીપર્યામાજીવોને વિષે બંધભાંગા કેટલા થાય ? હું : સન્નીપર્યાપ્તાજીવોને વિષે ગુણસ્થાન આશ્રયી ૨૫ ભાંગા થાય. અને સામાન્યથી ૨૧ ભાંગા થાય. બાવીસના ૬ - એકવીસના ૪ - સત્તરના ૨ - તેરના ૨ - નવના ૨ - પાંચનો ૧ - ચારનો ૧ - ત્રણનો ૧ - બેનો ૧ - એકનો ૧ = ૨૧ ગુણસ્થાન અપેક્ષાએ ત્રીજા ગુણસ્થાનના ર તથા સાતમા ગુણસ્થાનનો એક અને આઠમા ગુણસ્થાનનો - ૧ = ૪ ઉમેરતાં ૨૫ ભાંગા થાય છે.
પ્ર.૩૦૬ બાવીસના બંધે ઉદયસ્થાન કેટલા હોય ? કયા ?
ઉ :
બાવીસ પ્રકૃતિનાં બંધે - ૪ ઉદયસ્થાન હોય છે. ૭ પ્રકૃતિઓનાં હોય.
-
૮ - ૯ - ૧૦
પ્ર.૩૦૭ એકવીસ પ્રકૃતિના બંધે ઉદયસ્થાન કેટલા હોય ? કયા ? એકવીસ પ્રકૃતિના બંધે ત્રણ ઉદયસ્થાન હોય ૭
-
ઉ :
૮ - ૯ પ્રકૃતિનાં