________________
કર્મગ્રંથ-૬
ઉ :
સત્તર પ્રકૃતિનાં બંધના બંધભાંગા ર થાય. ૧. હાસ્ય-રતિ-પુરૂષવેદ ૨. અરતિ-શોક-પુરૂષવેદ સત્તર પ્રકૃતિમાં ઉપરની ત્રણ સિવાયની ૧૪
પ્રકૃતિઓ એકસરખી હોય. અપ્રત્યાખ્યાનીય ૧૨ કષાય-ભય-જુગુપ્સા. પ્ર.૨૫ નવ પ્રકૃતિનાં બંધના ભાંગા કેટલા થાય? કયા? ઉ: નવ પ્રકૃતિનાં બંધના બંધમાંગા ર થાય. ૧. હાસ્ય-રતિ-પુરૂષવેદ ૨.
અરતિ-શોક-પુરૂષવેદ. પ્ર.ર૯૬ તેર પ્રકૃતિનાં બંધના બંધમાંગા કેટલા થાય? કયા? ઉ : તેર પ્રકૃતિનાં બંધના બંધમાંગા ર હોય. ૧. હાસ્ય-રતિ-પુરૂષવેદ ૨.
અરતિ-શોક-પુરૂષવેદ. પ્ર.૨૯૭ પાંચ પ્રકૃતિનાં બંધના બંધમાંગા કેટલા થાય? ઉઃ પાંચ પ્રકૃતિનાં બંધના પાંચ પ્રકૃતિરૂપ એક ભાંગો હોય. પ્ર.૨૯૮ ચારથી એકના બંધના બંધમાંગા કેટલા થાય? ઉઃ ચારથી એક પ્રકૃતિનાં ચાર બંધના દરેકનો એક એક બંધમાંગો તે તે
પ્રકૃતિઓ રૂપ હોય એમ ૪ બંધભાંગા થાય. પ્ર.૨૯૯ દસ બંધસ્થાનનાં બંધભાંગા કુલ કેટલા થાય?
દસ બંધસ્થાનનાં કુલ ૨૧ બંધભાંગા થાય. બાવીસના બંધના ૬ + એકવીસના બંધનાં ૪. સત્તરના બંધના ૨ + તેરના બંધના ૨. નવના બંધના ૨ + પાંચના બંધનો ૧. ચારના બંધના ૧ + ત્રણના બંધનો ૧. બેના બંધનો ૧ + એકના બંધનો ૧.
૧૨ + ૯ કુલ ૨૧ ભાંગા થાય. પ્ર.૩૦૦ ગુણસ્થાનને આશ્રયીને બંધભાંગા કેટલા થાય? કયા? ઉ: ગુણસ્થાનને આશ્રયીને બંધભાંગા રપ થાય છે. પહેલા ગુણસ્થાનકે ૬
+ બીજા ગુણસ્થાનકે ૪ + ત્રીજા ગુણસ્થાનકે ૨ + ચોથા ગુણસ્થાનકે ૨ + પાંચમા ગુણસ્થાનકે ૨ + છઠ્ઠા ગુણસ્થાનકે ૨ + સાતમા ગુણસ્થાનકે ૧ + આઠમાં ગુણસ્થાનકે ૧ + નવમા ગુણસ્થાનના પાંચ
બંધસ્થાનનાં ૫ = રપ ભાંગા થાય છે. પ્ર.૩૦૧ સૂક્ષ્મપર્યાપ્તા-અપર્યાપ્તા બે જીવભેદમાં બંધસ્થાનનાં ભાંગા કેટલા કેટલા
ઉ. :