________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
ઉઃ સન્નીમાર્ગણાને વિષે બંધસ્થાન ૧૦.
ઉદયસ્થાન ૯. સત્તાસ્થાન ૧૫. પ્ર.૨૮૯ અસત્રમાર્ગણાને વિષે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉ : અસન્નીમાર્ગણાને વિષે બંધસ્થાન ૨. રર - ૨૧.
ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ - ૧૦.
સત્તાસ્થાન ૩. ૨૮ - ૨૭ - ૨૬. પ્ર.ર૯૦ આહારીમાર્ગણાને વિષે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉઃ આહારીમાર્ગણાને વિષે બંધસ્થાન ૧૦.
ઉદયસ્થાન ૯. સત્તાસ્થાન ૧૫ હોય. પ્ર.૨૯૧ અણાહારીમાર્ગણાને વિષે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉ : અણાહારીમાર્ગણાને વિષે બંધસ્થાન ૩. રર - ૨૧ - ૧૭.
ઉદયસ્થાન ૫. ૧૦ - ૯ - ૮ - ૭ - ૬. સત્તાસ્થાન ૬. ૨૮ - ૨૭ - ૨૬ - ૨૪ - ૨૨ - ૨૧.
બંધભાંગાઓનું વર્ણન પ્ર.૨૯૨ બાવીસના બંધનમાં બંધ ભાંગા કેટલા થાય? કયા?
બાવીસ પ્રકૃતિનાં બંધના છ ભાંગા થાય તે આ પ્રમાણે. ૧. હાસ્ય. રતિ.-પુરૂષવેદ ૨. અરતિ-શોક-પુરૂષવેદ ૩. હાસ્ય-રતિ-સ્ત્રીવેદ. ૪. અરતિ-શોક-સ્ત્રીવેદ ૫. હાસ્ય-રતિ-નપુંસકવેદ ૬. અરતિ-શોકનપુંસકવેદ. બાવીસ પ્રકૃતિઓમાં આ ત્રણ ત્રણ સિવાયની બાકીની ૧૯ પ્રકૃતિઓ એક સરખી જાણવી - ૧૬ કષાય - ભય - જાગુપ્તા -
મિથ્યાત્વમોહનીય. પ્ર.૨૯૩ એકવીસ પ્રકૃતિનાં બંધભાંગા કેટલા થાય? કયા? ઉ: એકવીસ પ્રકૃતિનાં બંધના બંધમાંગા ૪થાય ૧. હાસ્ય-રતિ-પુરૂષવેદ
૨. અરતિ-શોક-પુરૂષવેદ ૩. હાસ્ય - રતિ-સ્ત્રીવેદ ૪. અરતિ-શોકસ્ત્રીવેદ, એકવીસ પ્રકૃતિઓમાં આ ત્રણ પ્રકૃતિઓ ફેરફારવાળી જાણવી. બાકીની
૧૮ પ્રકૃતિઓ આ પ્રમાણે. ૧૬ કષાય - ભય તથા જુગુપ્સા. પ્ર.૨૯૪ સત્તર પ્રકૃતિનાં બંધના બંધમાંગા કેટલા થાય? કયા?
ઉઃ