________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૪૧
ઉઃ ત્રીજા ગુણસ્થાનને વિષે બંધસ્થાન ૧ થી ૧૭ પ્રકૃતિનું ઉદયસ્થાન ૩.
૭ - ૮ - ૯ સત્તાસ્થાન ૩. ૨૮ - ૨૭ - ૨૪. પ્ર.૨૩૧ ચોથા ગુણસ્થાનકે બંધસ્થાનાદિ કેટલા કેટલા હોય? ઉઃ ચોથા ગુણસ્થાનકને વિષે બંધસ્થાન ૧. સત્તર પ્રકૃતિનું-ઉદયસ્થાન ૪.
૬ - ૭ - ૮ - ૯, સત્તાસ્થાન ૫. ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ અને ૨૧. પ્ર.૨૩૨ પાંચમા ગુણસ્થાનકે બંધસ્થાનાદિ કેટલા કેટલા હોય? ઉઃ પાંચમા ગુણસ્થાનકને વિષે બંધસ્થાન ૧ તેર પ્રકૃતિનું-ઉદયસ્થાન ૪.
૫ - ૬ - ૭ - ૮ સત્તાસ્થાન ૫. ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧. પ્ર.૨૩૩ છઠ્ઠા ગુણસ્થાનકે બંધસ્થાનાદિ કેટલા કેટલા હોય? ઉઃ છઠ્ઠ ગુણસ્થાનને વિષે બંધસ્થાન ૧. નવ પ્રકૃતિનું-ઉદયસ્થાન ૪. ૪
- ૫ - ૬ - ૭ - સત્તાસ્થાન ૫. ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧. પ્ર. ૨૩૪ સાતમા ગુણસ્થાનકે બંધસ્થાનાદિ કેટલા કેટલા હોય? ઉઃ સાતમા ગુણસ્થાનને વિષે બંધસ્થાન ૧ નવ પ્રકૃતિનુ-ઉદયસ્થાન ૪.
૪ - ૫ - ૬ - ૭-સત્તાસ્થાન ૫. ૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧. પ્ર.૨૩પ આઠમા ગુણસ્થાનકના સાત ભાગે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉ: આઠમા ગુણસ્થાનકના સાતેય ભાગને વિષે બંધસ્થાન ૧ નવ પ્રકૃતિનું
ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬, સત્તાસ્થાન ૩. ૨૮ - ૨૪ - ૨૧. પ્ર.૨૩૬ નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉઃ નવમા ગુણસ્થાનકના પહેલા ભાગને વિષે બંધસ્થાન ૧ પાંચ પ્રકૃતિનું
ઉદયસ્થાન ૧ બે પ્રકૃતિનું-સત્તાસ્થાન ૬. ૨૮ - ૨૪ - ૨૧ - ૧૩ -
૧૨ - ૧૧. પ્ર.૨૩૭ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે બંધસ્થાનાદિ કેટલા હોય? ઉ : નવમા ગુણસ્થાનકના બીજા ભાગને વિષે
બંધસ્થાન ૧ ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન-૧એક પ્રકૃતિનું-સત્તાસ્થાન ૫.
૨૮ - ૨૪ - ૨૧ - ૫ - ૪. પ્ર.૨૩૮ નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે બંધસ્થાનાદિ કેટલા હોય? . ઉઃ નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગને વિષે -બંધસ્થાન ૧ ત્રણ પ્રકૃતિનું
ઉદયસ્થાન ૧ એક પ્રકૃતિનું - સત્તાસ્થાન ૫. ૨૮ - ૨૪ - ૨૧ - ૪ - ૩.