________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૩૯
ઉઃ (૨૮ - ૨૪ - ૨૩ - ૨૨) ચાર સત્તાસ્થાનવાળી ૧ માર્ગણા હોય
ક્ષયોપશમસમકિત. પ્ર.૨૧૫ ચાર સત્તાસ્થાનવાળી કેટલી માર્ગણા હોય? ઉ= (૨૮ - ૨૪ - ૨૧ - ૧) ચાર સત્તાસ્થાનવાળી ૧ માર્ગણા. સૂમ
સંપરાયચારિત્ર. પ્ર.૨૧૬ ત્રણ સત્તાસ્થાનવાળી કેટલી માર્ગણા હોય? ઉઃ (૨૮ - ૨૭ - ૨૪) ત્રણ સત્તાસ્થાનવાળી ૧ માર્ગણા હોય. મિશ્ર
સમકિત. પ્ર.૨૧૭ ત્રણ સત્તાસ્થાનવાળી કેટલી માર્ગણા હોય? ઉઃ (૨૮ - ૨૭ - ૨૬) ત્રણ સત્તાસ્થાનવાળી ૧૧ માર્ગણા હોય
એકન્દ્રિયાદિ ૪ જાતિ - પૃથ્વીકાયાદિ ૫ કાય - મિથ્યાત્વ-અસત્રી. પ્ર.૨૧૮ ત્રણ સત્તાસ્થાનવાળી કેટલી માર્ગણા હોય? ઉઃ (૨૮ - ૨૪ - ૨૧) રણ સત્તાસ્થાનવાળી ૧ માર્ગણા હોય
યથાખ્યાતચારિત્ર. પ્ર.૨૧૯ ચાર સત્તાસ્થાનવાળી કેટલી માર્ગણા હોય? ઉ= (૨૮ - ૨૭ - ૨૬ - ૨૪) ચાર સત્તાસ્થાનવાળી ૩ માર્ગણા હોય.
૩ અજ્ઞાન. પ્ર.૨૨૦ બે સત્તાસ્થાનવાળી કેટલી માર્ગણા હોય? ઉ : (૨૮ - ૨૪) બે સત્તાસ્થાનવાળી બે માણા હોય. પરિહારવિશુદ્ધ
સંયમ-ઉપશમસમકિત. પ્ર.૨૨૧ અઠ્ઠાવીશ એક જ સત્તાસ્થાનવાળી કેટલી માર્ગણા હોય? ઉઃ ૨૮ સત્તાસ્થાનવાળી ૧ માર્ગણા હોય. સાસ્વાદનસમકિત. પ્ર.૨૨૨ છવ્વીસ એક જ સત્તાસ્થાનવાળી કેટલી માર્ગણા હોય? ઉઃ ૨૬નું જ સત્તાસ્થાન હોય એવી ૧ માર્ગણા હોય. અભવ્ય. પ્ર.૨૨૩ એકેય સત્તાસ્થાન ન હોય એવી કેટલી માર્ગણા હોય? ઉ : એકેય સત્તાસ્થાન ન હોય એવી માર્ગણા ૨ હોય. કેવલજ્ઞાન
કેવલદર્શન. ચૌદ જીવભેદને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન તથા સત્તાસ્થાનોનું વર્ણન