________________
કર્મગ્રંથ-૬ ઉ : અગ્યાર સત્તાસ્થાન (૪ - ૩ - ૨ - ૧ વિના) હોય. એવી ૩ માર્ગણા
હોય ૩ વેદ. પ્ર. ૨૦૫ તેર સત્તાસ્થાન હોય એવી માર્ગણા કેટલી હોય? ઉઃ તેર (૨૭ - ૨૬ -બે વિના) સત્તાસ્થાન હોય એવી ૭ માર્ગણા હોય.
૪ જ્ઞાન - અવધિદર્શન - સામા. છેદોપસ્થાપનીય સંયમ. પ્ર.૨૦૬ તેર સત્તાસ્થાન હોય એવી માર્ગણા કેટલી હોય? ઉઃ તેર (૨ - ૧ - વિના) સત્તાસ્થાનવાળી ૧ માર્ગણા હોય. માનકષાય. પ્ર.૨૦૭ ચૌદ સત્તાસ્થાનવાળી કેટલી માર્ગણા હોય? ઉઃ ચૌદ (૧ વિના) સત્તાસ્થાનવાળી ૧ માર્ગણા હોય. માયાકષાય. પ્ર.૨૦૮ બાર સત્તાસ્થાનવાળી કેટલી માર્ગણા હોય? ઉઃ બાર (૩ - ૨ - ૧ - વિના) સત્તાસ્થાનવાળી ૧ માર્ગણા હોય. ક્રોધ
કષાય. પ્ર.૨૦૯ નવ સત્તાસ્થાનવાળી કેટલી માર્ગણા હોય? ઉઃ (૨૧ - ૧૩ -૧૨ -૧૧ - ૫ - ૪ - ૩ - ૨ - ૧)નવ સત્તાસ્થાનવાળી
૧ માર્ગણા હોય. ક્ષાયિકસમકિત. પ્ર.૨૧૦ સાત સત્તાસ્થાનવાળી કેટલી માર્ગણા હોય? ઉઃ (૨૮ - ૨૭ - ૨૬ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧) સાત સત્તાસ્થાનવાળી
૩ માર્ગણા હોય છે. તેજલેશ્યા-પઘલેશ્યા-અવિરતિસંયમ. પ્ર.૨૧૧ છ સત્તાસ્થાનવાળી કેટલી માર્ગણા હોય? ઉઃ (૨૮ - ૨૭ - ૨૬ - ૨૪ - ૨૨ ૨૧) છ સત્તાસ્થાવાળી ૫ માર્ગણા
હોય. નરક - તિર્યંચ - દેવગતિ - કાપોતલેશ્યા - અણાહારી. પ્ર.૨૧૨ પાંચ સત્તાસ્થાનવાળી કેટલી માર્ગણા હોય? ઉ: (૨૮ - ૨૪ - ૨૩ - ૨૨ - ૨૧) પાંચ સત્તાસ્થાનવાળી ૧ માર્ગણા
હોય છે. દેશવિરતિસંયમ. પ્ર.૨૧૩ પાંચ સત્તાસ્થાનવાળી કેટલી માર્ગણા હોય? ઉ= (૨૮ - ૨૭ - ૨૬ - ૨૪ - ૨૧) પાંચ સત્તાસ્થાનવાળી ર માર્ગણા
હોય કૃષ્ણ - નીલલેશ્યા. પ્ર.૨૧૪ ચાર સત્તાસ્થાનવાળી કેટલી માર્ગણા હોય?
Sલા,