________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
માર્ગણામાં હોય ? કઈ ?
ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન નવમા ગુણ.ના સાતમા ભાગે હોય. એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં તથા ૨૪ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૪ કષાય-૪ શાન-સામા. છેદો. સંયમ-૩ દર્શન-શુલલેશ્યા-ભવ્ય-ક્ષાયિક-સન્ની-આહારી. પ્ર.૨૦૦ ત્રણ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ?
૯ :
હું :
39
ત્રણ પ્રકૃતિનું સત્તાસ્થાન નવમા ગુણસ્થાનકના આઠમા ભાગે સન્ની પર્યાપ્તા જીવભેદમાં તથા ૨૩ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય-૩ યોગ - માન - માયા - લોભ - ૪ જ્ઞાન - સામા. છેદો. સંયમ - ૩ દર્શન - શુક્લલેશ્યા - ભવ્ય - ક્ષાયિક - સન્ની-આહારી.
પ્ર.૨૦૧ બે પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ?
હું :
બે પ્રકૃતિનું સત્તાસ્થાન નવમા ગુણસ્થાનકના નવમા ભાગે સન્ની પર્યાપ્તા જીવભેદમાં તથા ૨૨ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - માયા - લોભ - ૪ જ્ઞાન - સામા.-છેદો.સંયમ - ૩ દર્શન - શુક્લલેશ્યા-ભવ્ય-ક્ષાયિક-સન્ની-આહારી.
પ્ર.૨૦૨ એક પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં તથા કેટલા જીવભેદમાં
અને કેટલી માર્ગણામાં હોય ? કઈ ?
·
એક પ્રકૃતિનું સત્તાસ્થાન ૧૦ મા ગુણસ્થાનકે એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં તથા ૨૦ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ ૩ યોગ - લોભ - ૪ જ્ઞાન-સૂક્ષ્મ. સંયમ - ૩ દર્શન -
ત્રસકાય
-
શુક્લ લેશ્યા - ભવ્ય - ક્ષાયિક - સન્ની-આહારી.
પ્ર.૨૦૩ પંદરે સત્તાસ્થાનવાળી માર્ગણાઓ કેટલી હોય ? કઈ ?
6:
૧૩ માર્ગણા હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - લોભ - ચક્ષુ - અચક્ષુદર્શન - શુક્લલેશ્યા - ભવ્ય - સન્ની-આહારી. પ્ર.૨૦૪ અગ્યાર સત્તાસ્થાન હોય એવી માર્ગણા કેટલી હોય ?