________________
કર્મગ્રંથ-૬
પ્ર.૧૯૫ તેર પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ?
૩૬
6:
પ્ર.૧૯૬ બાર પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ?
ઉ :
તેર પ્રકૃતિનું સત્તાસ્થાન નવમા ગુણ.ના ત્રીજા ભાગે હોય તથા એક સન્ની પર્યા. જીવભેદમાં હોય અને ૨૭ માર્ગણામાં હોય છે. મનુ. ગતિ - પંચેન્દ્રિયજાતિ-ત્રસકાય-૩ યોગ-૩ વેદ - ૪ કષાય-૪ જ્ઞાન - સામા.છેદો. ૩ દર્શન-શુક્લલેશ્યા-ભવ્ય-ક્ષાયિક-સન્ની-આહારી.
,
હું :
બાર પ્રકૃતિનું સત્તાસ્થાન નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં તથા ૨૬ માર્ગણામાં હોય. મનુષ્યગતિ પંચન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - કોઈપણ બે વેદ - ૪ કષાય ૪ જ્ઞાન સામા. છેદો. ૩ દર્શન-શુલલેશ્યા-ભવ્ય-ક્ષાયિક-સન્ની
આહારી.
.
પ્ર.૧૯૭ અગ્યાર પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ?
અગ્યાર પ્રકૃતિનું સત્તાસ્થાન નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે એક સન્ની પર્યાપ્તા જીવભેદમાં અને ૨૫ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - એક વેદ - ૪ કષાય - ૪ જ્ઞાનસામા.-છેદો.સંયમ - ૩ દર્શન-શુલલેશ્યા-ભવ્ય-ક્ષાયિક-સન્ની
આહારી.
પ્ર.૧૯૮ પાંચ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી માર્ગણામાં હોય ? કઈ ?
ઉ : પાંચ પ્રકૃતિનું સત્તાસ્થાન નવમા ગુણ.ના છઠ્ઠા ભાગે સન્ની પર્યામા જીવભેદમાં તથા ૨૫ માર્ગણામાં હોય. મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ ત્રસકાય-૩ યોગ - ૧ વેદ - ૪ કષાય-૪ જ્ઞાન - સામા. છેદો. સંયમ - શુક્લલેશ્યા-ભવ્ય-ક્ષાયિક-સન્ની-આહારી-૩ દર્શન.
૧
પ્ર.૧૯૯ ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા કેટલી