________________
પ્રશ્નોત્તરી ભાગ-૨
૩૫
પ્ર.૧૯૧ ચોવીસ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા
કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ : ચોવીસ પ્રકૃતિનું સત્તાસ્થાન ત્રણથી ૧૧ ગુણસ્થાનકમાં બે (સન્ની
અપર્યા-પર્યાપ્તા) જીવભેદમાં, તથા ૪૬ માર્ગણામાં હોય. ૪ ગતિ - પંચે-જાતિ - ત્રસકાય-૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૪ જ્ઞાન - ૩ અજ્ઞાન - ૭ સંયમ - ૩ દર્શન - ૬ લેશ્યા-ભવ્ય-ઉપશમ -ક્ષયોપશમ
મિશ્ન-સન્ની-આહારી-અણાહારી. પ્ર.૧૯૨ ત્રેવીસ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા
કેટલ માર્ગણામાં હોય? કઈ ? ઉ: ત્રેવીસ પ્રકૃતિનું સત્તાસ્થાન ૪થી૭ ગુણસ્થાનકમાં એક સન્ની પર્યાપ્તા
જીવભેદમાં તથા ૩૧ માર્ગણામાં હોય. મનુષ્યગતિ-પંચે.જાતિ-ત્રસકાય૩યોગ-૩ વેદ-૪ કષાય-૪ જ્ઞાન-સામા. છેદો.-દેશવિરતિ-અવિરતિ
૩ દર્શન છેલ્લી ૩ લેશ્યા-ભવ્ય-ક્ષયોપશમ-સન્ની-આહારી. પ્ર.૧૯૩ બાવીસ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા
કેટલી માર્ગણામાં હોય? કઈ? બાવીસ પ્રકૃતિનું સત્તાસ્થાન ૪ થી ૭ ગુણસ્થાનકમાં તથા સન્ની અપર્યાપ્તા-પર્યાપ્ત બે જીવભેદમાં તથા ૩૬ માર્ગણામાં હોય - ૪ ગતિ - પંચેન્દ્રિયજાતિ-ત્રસકાય-૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૪ જ્ઞાન - સામા.-છેદો. દેશ. અવિરતિ - ૩ દર્શન - કાપોત તેજો - પદ્મ શુક્લ
લેશ્યા-ભવ્ય-ક્ષયોપશમ-સન્ની-આહારી-અ ણાહારી. પ્ર.૧૯૪ એકવીસ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં-જીવભેદમાં તથા
કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ: એકવીસ પ્રકૃતિનું સત્તાસ્થાન ૪ થી ૧૧ ગુણસ્થાનકમાં બે (સન્ની
અપર્યાપ્તા પર્યાપ્તા) જીવભેદમાં તથા ૪૦ માર્ગણામાં હોય.૪ ગતિ - પંચેન્દ્રીય જાતિ-ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૪ જ્ઞાન - ૬ સંયમ - ૩ દર્શન - ૬ વેશ્યા - ભવ્ય - ક્ષાયિક - સત્રી-આહારી અણાહારી-(પરિહારી વિશુદ્ધ સંયમવિના)