SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ પ્ર. ૯૪ દસ પ્રકૃતિનો ઉદય કેટલા જીવભેદ ગુણસ્થાનક તથા કેટલી માર્ગણામાં હોય? કઈ? દસ પ્રકૃતિનો ઉદય ચૌદ જીવભેદમાં પહેલા ગુણલ્થાનકે હોય તથા ૪૪ માર્ગણામાં હોય છે. ૪ ગતિ - ૫ જાતિ - ૬ કાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન - અવિરતિ - ચક્ષુ - અચક્ષુદર્શન - ૬ વેશ્યા - ભવ્ય - અભવ્ય - મિથ્યાત્વ - સન્ની - અસન્ની - આહારી - અણાહારી. પ્ર. ૯૫ પહેલા વિકલ્પથી નવનો ઉદય કેટલા જીવભેદ ગુણ. તથા કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ: પહેલા વિકલ્પથી નવનો ઉદય એક સન્ની પર્યા. જીવભેદમાં પહેલા ગુણસ્થાનકે હોય ૩ર માર્ગણામાં હોય. ૪ ગતિ - પંચેન્દ્રિયજાતિ - ત્રસકાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન - અવિરતિ - ચક્ષુ - અચક્ષુદર્શન - ૬ વેશ્યા - ભવ્ય - મિથ્યાત્વ-સન્ની-આહારી. પ્ર. ૯૬ બીજા વિકલ્પથી નવનો ઉદય કેટલા જીવભેદ-ગુણસ્થાનકમાં હોય તથા કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉઃ બીજા વિકલ્પથી નવનો ઉદય ૧૪ જીવભેદમાં તથા પહેલા ગુણસ્થાનકે હોય અને ૪૪ માર્ગણામાં હોય છે. ૪ ગતિ - ૫ જાતિ - દુકાય -૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન-અવિરતિ-ચક્ષુ-અચક્ષુદર્શન૬ વેશ્યા - ભવ્ય - અભવ્ય-મિથ્યાત્વ-સસી-અસત્રી-આહારી અણાહારી ' પ્ર. ૯૭ ત્રીજા વિકલ્પથી નવનો ઉદય કેટલા જીવભેદમાં-ગુણસ્થાનકમાં તથા કેટલી માર્ગણામાં હોય? કઈ? ત્રીજા વિકલ્પથી નવનો ઉદય ૧૪ જીવભેદમાં એક પહેલા ગુણસ્થાનકે તથા ૪૪ માર્ગણામાં હોય છે. ૪ ગતિ - ૫ જાતિ - ૬ કાય - ૩ યોગ - ૩ વેદ - ૪ કષાય - ૩ અજ્ઞાન - અવિરતિ - ચક્ષુ-અચક્ષુદર્શન - ૬ વેશ્યા - ભવ્ય - અભવ્ય-મિથ્યાત્વ-સન્ની-અસન્ની-આહારી - અણાહારી પ્ર. ૯૮ ચોથા વિકલ્પથી નવનો ઉદય કેટલા જીવભેદમાં-ગુણસ્થાનકમાં હોય તથા કેટલી માર્ગણાઓમાં હોય? કઈ?
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy