SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ મોહનીય. પ્ર. ૮૫ છઠ્ઠા વિકલ્પથી છ પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉઃ છઠ્ઠા વિકલ્પથી છ પ્રકૃતિઓ આ પ્રમાણે. સંજ્વલન કષાય-કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક. જાગુસા - સમ્યકત્વ મોહનીય. પ્ર. ૮૬ સાતમા વિકલ્પથી છ પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉઃ સાતમા વિકલ્પથી છ પ્રકૃતિઓ આ પ્રમાણે. સંજ્વલન કષાય-કોઈપણ એક વેદ-હાસ્ય. રતિ અથવા અરતિ-શોક - ભય તથા જુગુપ્સા. પ્ર. ૮૭ પહેલા વિકલ્પથી પાંચ પ્રકૃતિઓ ઉદયમાં કઈ કઈ હોય? ઉ: પહેલા વિકલ્પથી પાંચ પ્રકૃતિઓ આ પ્રમાણે. પ્રત્યાખ્યાનાદિ ૨ કષાય કોઈપણ એક વેદ - હાસ્ય. રતિ અને અરતિ-શોક. પ્ર. ૮૮ બીજા વિકલ્પથી પાંચ પ્રકૃતિઓ ઉદયમાં કઈ કઈ હોય? ઉ: બીજા વિકલ્પથી પાંચ પ્રકૃતિઓ આ પ્રમાણે. સંજ્વલન કષાય-કોઈપણ - એક વેદ - હાસ્ય. રતિ અથવા અરતિ-શોક તથા ભયપ્ર. ૮૯ ત્રીજા વિકલ્પથી પાંચ પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉ: ત્રીજા વિકલ્પથી પાંચ પ્રકૃતિઓ આ પ્રમાણે. સંજ્વલન કષાય-કોઈપણ એક વેદ - હાસ્ય. રતિ અથવા અરતિ-શોક - જુગુપ્સા. પ્ર. ૯૦ ચોથા વિકલ્પથી પાંચ પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉ: ચોથા વિકલ્પથી પાંચ પ્રકૃતિઓ આ પ્રમાણે. સંજ્વલન કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય.-રતિ અથવા અરતિ-શોક. સમ્યકત્વ - મોહનીય. પ્ર. ૯૧ ચારના ઉદયમાં પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉ: ચાર પ્રકૃતિઓ આ પ્રમાણે. જાણવી. સંજ્વલન કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય.-રતિ અથવા અરતિ શોક. પ્ર. ૯૨ બેના ઉદયમાં પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉ: આ પ્રમાણે. સંજ્વલન કષાય-કોઈપણ એક વેદ. પ્ર. ૯૩ એકના ઉદયમાં એક પ્રકૃતિ કઈ હોય ? ઉ: એક પ્રકૃતિ આ પ્રમાણે. સંજ્વલન કોઈપણ કષાય.
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy