________________
કર્મગ્રંથ-૬
* કોઈપણ એક વેદ-હાસ્ય-રતિ અથવા અરતિ-શોક-ભય તથા જુગુપ્સા. પ્ર. ૭૭ આઠમા વિકલ્પથી ઉદયમાં સાત પ્રકૃતિઓ કઈ કઈ? ઉઃ આઠમા વિકલ્પથી સાત પ્રકૃતિઓ આ પ્રમાણે. પ્રત્યાખ્યાનાદિ ર કષાય
- કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક - ભય -
સમ્યકત્વમોહનીય. પ્ર. ૭૮ નવમા વિકલ્પથી સાત પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉ: નવમા વિકલ્પથી સાત પ્રકૃતિઓ આ પ્રમાણે. પ્રત્યાખ્યાનાદિ કષાય
- કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક - જુગુપ્સા -
સમ્યકત્વમોહનીય. પ્ર. ૭૯ દસમા વિકલ્પથી સાત પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉઃ દસમા વિકલ્પથી સાત પ્રકૃતિઓ આ પ્રમાણે. સંજ્વલન કષાય-કોઈપણ
એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક - ભય-જુગુપ્સા - સમ્યકત્વ
મોહનીય. પ્ર. ૮૦ પહેલા વિકલ્પથી છ પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉ: પહેલા વિકલ્પથી છ પ્રકૃતિઓ આ પ્રમાણે. અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય
- કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક. પ્ર. ૮૧ બીજા વિકલ્પથી છ પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉઃ બીજા વિકલ્પથી છ પ્રકૃતિઓ આ પ્રમાણે. પ્રત્યાખ્યાનાદિ ર કષાય -
કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક - તથા ભય. પ્ર. ૮૨ ત્રીજા વિકલ્પથી છ પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉઃ ત્રીજા વિકલ્પથી છ પ્રકૃતિઓ આ પ્રમાણે. પ્રત્યાખ્યાનાદિ કષાય -
કોઈપણ એક વેદ - હાસ્ય. રતિ અથવા અરતિ-શોક - જુગુપ્સા. પ્ર. ૮૩ ચોથા વિકલ્પથી છ પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉઃ ચોથા વિકલ્પથી છ પ્રકૃતિઓ આ પ્રમાણે. પ્રત્યાખ્યાનાદિ ૨ કષાય
કોઈપણ એક વેદ - હાસ્ય. રતિ અથવા અરતિ-શોક - સમ્યકત્વ -
મોહનીય. પ્ર. ૮૪ પાંચમા વિકલ્પથી છ પ્રકૃતિઓ કઈ કઈ હોય?
પાંચમા વિકલ્પથી છ પ્રકૃતિઓ આ પ્રમાણે. સંજ્વલન કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક - ભય - સમ્યકત્વ -
૨
: