SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૩ - સમત્વમોહનીય, પ્ર. ૬૮ દસમા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ કઈ કઈ હોય? દસમા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ આ પ્રમાણે. અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય-કોઈપણ એક વેદ-હાસ્ય - રતિ અથવા અરતિ-શોક - ભય - જાગુસા. પ્ર. ૬૯ અગ્યારમા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ કઈ કઈ જાણવી? ઉ: અગ્યારમા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ આ પ્રમાણે. પ્રત્યાખ્યાનાદિ ર કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક - ભય - જુગુપ્સા - સમત્વમોહનીય. પ્ર. ૭૦ પહેલા વિકલ્પથી સાત પ્રકૃતિઓ ઉદયમાં કઈ કઈ હોય? ઉ: પહેલા વિકલ્પથી સાત પ્રકૃતિઓ આ પ્રમાણે. અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય-કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક-મિથ્યાત્વ. પ્ર. ૭૧ બીજા વિકલ્પથી સાત પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉ : બીજા વિકલ્પથી સાત પ્રકૃતિઓ ઉદયમાં આ પ્રમાણે. અનંતાનુબંધી આદિ ૪ કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ શોક. પ્ર. ૭ર ત્રીજા વિકલ્પથી ઉદયમાં સાત પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉ: ત્રીજા વિકલ્પથી સાત પ્રકૃતિઓ આ પ્રમાણે. અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય - રતિ અથવા અરતિ-શોક-મિશ્રમોહનીય. પ્ર. ૭૩ ચોથા વિકલ્પથી ઉદયમાં સાત પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉઃ ચોથા વિકલ્પથી સાત પ્રકૃતિઓ આ પ્રમાણે. અપ્રત્યાખ્યાનાદિ-૩ કષાય - કોઈપણ એક વેદ-હાસ્ય-રતિ અથવા અરતિ-શોક - સમ્યકત્વ મોહનીય. પ્ર. ૭૪ પાંચમા વિકલ્પથી ઉદયમાં સાત પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉઃ પાંચમા વિકલ્પથી સાત પ્રકૃતિઓ આ પ્રમાણે. અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય - કોઈપણ એક વેદ-હાસ્ય-રતિ અથવા અરતિ-શોક અને જુગુપ્સા. પ્ર. ૭૬ સાતમા વિકલ્પથી ઉદયમાં સાત પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉઃ સાતમા વિકલ્પથી સાત પ્રકૃતિઓ આ પ્રમાણે. પ્રત્યાખ્યાનાદિ ર કષાય
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy