________________
કર્મગ્રંથ-૬
અરતિ-શોક - જુગુપ્સા - મિથ્યાત્વ. પ્ર. ૬૧ આઠ પ્રકૃતિઓના ઉદયસ્થાનની ત્રીજા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ કઈ
કઈ હોય? ઉ: ત્રીજા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ આ પ્રમાણો જાણવી.
અનંતાનુબંધી ૪ કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા
અરતિ-શોક - મિથ્યાત્વ. પ્ર. ૬૨ આઠ પ્રકૃતિના ઉદયની ચોથા વિકલ્પથી પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉઃ ચોથા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ આ પ્રમાણે. જાણવી. અનંતાનુબંધી
આદિ ૪ કષાય-કોઈપણ એક વેદ - હાસ્ય.-રતિ અથવા અરતિ-શોક
-ભય. પ્ર. ૬૩ આઠ પ્રકૃતિના ઉદયની પાંચમા વિકલ્પથી પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉઃ પાંચમા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ આ પ્રમાણે. જાણવી. અનંતાનુબંધી
આદિ ૪ કષાય-કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક
- જીગુસા. પ્ર. ૬૪ આઠ પ્રકૃતિના ઉદયની છઠ્ઠા વિકલ્પથી પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉઃ છઠ્ઠા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ આ પ્રમાણે. જાણવી. અપ્રત્યાખ્યાનાદિ
૩ કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક-ભય
મિશ્રમોહનીય. પ્ર. ૬૫ સાતમા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ ઉદયમાં કઈ કઈ હોય? ઉઃ સાતમા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ આ પ્રમાણે. જાણવી.
અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા
અરતિ-શોક-જાગુણ-મિશ્રમોહનીય. પ્ર. ૬૬ આઠમા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ ઉદયમાં કઈ કઈ હોય? ઉઃ આઠ પ્રકૃતિઓ ઉદયમાં આ પ્રમાણે જાણવી. અપ્રત્યાખ્યાનાદિ ૩
કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક – ભય
- સમત્વમોહનીય. પ્ર. ૬૭ નવમા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉ: નવમા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ આ પ્રમાણે. અપ્રત્યાખ્યાનાદિ ૩
કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક જુગુપ્તા