SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્ર. ૫૫ નવ પ્રકૃતિઓના ઉદયસ્થાનની ત્રીજા વિકલ્પથી નવ પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉઃ ત્રીજા વિકલ્પથી નવ પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી. અનંતાનુબંધી ૪ કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક - ભયમોહનીય - મિથ્યાત્વ. પ્ર. ૫૬ નવ પ્રકૃતિઓના ઉદયસ્થાનની ચોથા વિકલ્પથી નવ પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉ: ચોથા વિકલ્પથી નવ પ્રકૃતિઓ આ પ્રમાણે. જાણવી. અનંતાનુબંધી આદિ ૪ કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક - ભય - જુગુપ્સા. પ્ર. ૨૭ નવ પ્રકૃતિઓના ઉદયસ્થાનની પાંચમા વિકલ્પથી નવ પ્રકૃતિઓ કઈ કઈ હોય? પાંચમા વિકલ્પથી નવ પ્રકૃતિઓ આ પ્રમાણે. જાણવી. અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક - ભય-જુગુપ્સા - મિશ્ર મોહનીય. પ્ર. ૫૮ નવ પ્રકૃતિઓના ઉદયસ્થાનની છઠ્ઠા વિકલ્પથી નવ પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉ: છઠ્ઠા વિકલ્પથી નવ પ્રકૃતિઓ આ પ્રમાણે. જાણવી. અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક-જુગુપ્સા, ભય - સમ્યકત્વ મોહનીય. પ્ર. ૫૯ મોહનીયની આઠ પ્રકૃતિઓના ઉદયસ્થાનની પહેલા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉ: પહેલા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ આ પ્રમાણે. જાણવી. અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક - ભય - મિથ્યાત્વ. પ્ર. ૬૦ આઠ પ્રકૃતિઓના ઉદયસ્થાનની બીજા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ કઈ કઈ હોય? ઉ : બીજા વિકલ્પથી આઠ પ્રકૃતિઓ આ પ્રમાણે. જાણવી. અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા | કઈ રાબ
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy