________________
* કર્મગ્રંથ-૬
પ્રકૃતિઓનું ૨. નવ પ્રકૃતિઓનું ૩. આઠ પ્રકૃતિઓનું ૪. સાત પ્રકૃતિઓનું પ. પ્રકૃતિઓનું ૬. પાંચ પ્રકૃતિઓનું ૭. ચાર પ્રકૃતિઓનું
૮. બે પ્રકૃતિઓનું ૯. એક પ્રકૃતિનું. પ્ર. ૫૧ મોહનીય કર્મના નવ ઉદય સ્થાનોનાં વિલ્પો કેટલા થાય?
મોહનીય કર્મના નવ ઉદય સ્થાનોનાં ૪૨ વિકલ્પો થાય છે. ૧. દસ પ્રકૃતિઓના ઉદય સ્થાનનો ૧ વિકલ્પ જાણવો. ૨. નવ પ્રકૃતિઓના ઉદય સ્થાનના ૬ વિકલ્પ જાણવા. ૩. આઠ પ્રકૃતિઓના ઉદય સ્થાનના ૧૧ વિકલ્પ જાણવા. ૪. સાત પ્રકૃતિઓના ઉદય સ્થાનના ૧૦ વિકલ્પ જાણવા. ૫. છ પ્રકૃતિઓના ઉદય સ્થાનના ૭ વિકલ્પ જાણવા. ૬. પાંચ પ્રકૃતિઓના ઉદય સ્થાનના ૪ વિકલ્પ જાણવા. ૭. ચાર પ્રકૃતિઓના ઉદય સ્થાનનો ૧ વિકલ્પ જાણવો. ૮. ત્રણ પ્રકૃતિઓના ઉદય સ્થાનનો ૧ વિકલ્પ જાણવો. ૯. બે પ્રકૃતિઓના ઉદય સ્થાનનો ૧ વિકલ્પ જાણવો.
૪૨ વિકલ્યો થાય છે. પ્ર. પર દસ પ્રકૃતિઓના ઉદયસ્થાનની દસ પ્રવૃતિઓ કઈ કઈ? ઉઃ દસ પ્રકૃતિઓ આ પ્રમાણે. જાણવી.
અનંતાનુબંધી આદિ કષાય - કોઈપણ એક વેદ- હાસ્ય-રતિ અથવા
અરતિ-શોકમાંથી કોઈપણ બે - ભય - જુગુપ્સા અને મિથ્યાત્વ. પ્ર. પ૩ નવ પ્રકૃતિઓના ઉદયસ્થાનની પહેલા વિકલ્પથી નવ પ્રકૃતિઓ કઈ
કઈ હોય? ઉ: પહેલા વિકલ્પથી નવ પ્રકૃતિઓ આ પ્રમાણે. જાણવી.
અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા
અરતિ-શોક - ભય - જુગુપ્સા અને મિથ્યાત્વ. પ્ર ૫૪. નવ પ્રકૃતિઓના ઉદયસ્થાનની બીજા વિકલ્પથી નવ પ્રકૃતિઓ કઈ
કઈ હોય? બીજા વિકલ્પથી નવ પ્રકૃતિઓ આ પ્રમાણે. જાણવી. અનંતાનુબંધી આદિ ૪ કષાય - કોઈપણ એક વેદ - હાસ્ય-રતિ અથવા અરતિ-શોક - જીગુસામોહનીય-મિથ્યાત્વ.