SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ: પ્રશ્નોત્તરી ભાગ-ર: ૨૩૩ સન્નીને વિષે છઠ્ઠા ગુણસ્થાનકે નવના બંધે ર ભાંગા સાતમા ગુણસ્થાનકે નવના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૪.૪ - ૫ - ૬ - ૭ ઉદયભાંગા ૧૯૨ (૨૪+ ૭૨ + ૭૨ + ૨૪) ઉદયપદ ૪૪ (૪ + ૧૫ + ૧૮ + ૭). પદછંદ ૧૦૫૬ (૯૬ + ૩૬૦ + ૪૩૨ + ૧૬૮) બંધોદયભાંગા ૩૮૪ | ૧૯૨ બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ બંધ ૧ x ઉદય ૧૯૨ = ૧૯૨ પ્ર.૬૪૨ સન્નીને વિષે આઠમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા હોય? સન્નીને વિષે આઠમા ગુણસ્થાનકે નવના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬ ઉદયભાંગા ૯૬ (૨૪+ ૪૮ + ૨૪) ઉદયપદ ૨૦ (૪+ ૧૦ + ૬). પદવૃંદ ૪૮૦ (૯૬ + ૪૦ + ૧૪૪) બંધોદયભાંગા ૯૬, બંધ ૧ x ઉદય ૯૬ = ૯૬ પ્ર.૯૪૩ સન્નીને વિષે પાંચ આદિ બંધને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ : સન્નીને વિષે, પાંચના બંધ ૧ ભાગો, ઉદયસ્થાન રનું ઉદયભાંગા ૧૨, પદવૃંદ ૨૪ બંધોદયભાંગા ૧૨ ચારના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગા ૪, પદવૃંદ ૪, બંધોદયભાગ ૪ ત્રણના બંધ ૧ ભાંગો, ઉદસ્થાન ૧નું, ઉદયભાંગા ૩, પદવૃંદ ૩, બંધોદયભાંગા ૩ બેના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગા ૨, પદવૃંદ ૨, બંધોદયભાગ ૨ એકના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧, ઉદયભાગો ૧, પદવૃંદ ૧, બંધોદયભાંગો ૧ અબંધે ૦, ઉદયસ્થાન ૧નું, ઉદયભાંગો ૧, પદવૃંદ ૧, બંધોદય ભાંગો ૧
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy