________________
૨૩૪
*
કર્મગ્રંથ-૬
પ્ર.૯૪૪ અસન્નીને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉઃ અસન્નીને વિષે બે બંધસ્થાનના ૧૦ ભાંગા
ઉદયસ્થાન ૪, ઉદયભાંગા ૬૪, ઉદયપદ ૬૮,
પદવંદ ૫૪૪, બંધોદયભાંગા ૯૬૦ (૩૨૦). પ્ર.૬૪૫ અસન્નીને વિષે બાવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા? ઉ: અસન્નીને વિષે બાવીસના બંધે ૬ ભાંગા
ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦. ઉદયભાંગા ૩૨ (૭ + ૧૬ + ૯) ઉદયપદ ૩૬ (૮ + ૧૮ + ૧૦), પદવૃંદ ૨૮૮,
બંધોદયભાંગા ૧૯૨, બંધ ૬ x ઉદય ૩૨ = ૧૯૨ પ્ર. ૬૪૬ અસશીને વિષે એકવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: અસન્નીને વિષે એકવીસના બધે ૪ ભાંગા
ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯, ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩ર (૭ + ૧૬ + ૯), પદદ ૨૫૬ (પ૯ + ૧૨૮+ ૭૨)
બંધોદયભાંગા ૧૨૮, બંધ ૪x ઉદય ૩૨ = ૧૨૮ પ્ર. ૬૪૭ આહારીને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: આહારીને વિષે દસ બંધસ્થાને ૨૧ ભાંગા
ઉદયસ્થાન ૯, ઉદયભાંગા ૯૮૩, ઉદયપદ ૨૮૮, પદવૃંદ દ૯૪૭,
બંધોદય ભાંગા ૨૫૧૮ હોય છે. પ્ર.૯૪૮ આહારીને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા હોય? ઉઃ આહારીને વિષે બાવીસના બંધે ૬ ભાંગા
ઉદયસ્થાન ૪. ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૧૯૨ (૨૪+ ૭૨ + ૭૨ + ૨૪) ઉદયપદ ૬૮ (૭ + ૨૪ + ૨૭ + ૧૦) પદવૃંદ ૧૬૩૨ (૧૬૮ + ૫૭૬ + ૬૪૮ + ૨૪૦) બંધોદયભાંગા ૭૬૮, બંધ ૨ x ઉદય ૯૬ = ૧૯૨ બંધ ૬ x ઉદય ૯૬.= ૫૭૬ = ૭૬૮