SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્ર.૫૫૬ મન:પર્યવજ્ઞાનના વિષે બંધાદિ ભાંગા કેટલા હોય? ઉ: મન:પર્યવજ્ઞાનના વિષે ૬ બંધસ્થાનને ૭ ભાંગા ઉદયસ્થાન ૮, ઉદયભાંગા ર૧૫, ઉદયપદ ૪૪ પદવૃંદ ૧૦૯૧, બંધોદયભાંગા ૪૦૭ થાય છે. પ્ર.પપ૭ મન:પર્યવ જ્ઞાનના વિષે છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ઉઃ મન:પર્યવજ્ઞાનને વિષે છઠ્ઠા ગુણસ્થાનકે નવના બંધે ભાંગા સાતમા ગુણસ્થાનકે નવના બંધે - ૧ ભાગો ઉદયસ્થાન ૪. ૪ - ૫ - ૬ - ૭ ના ઉદયભાંગા ૧૯૨, ઉદયપદ ૪૪, પદવૃંદ ૧૦૫૬ બંધોદયભાંગા ૩૮૪, બંધ ૨ x ઉદય ૧૯૨ = ૩૮૪ સાતમા ગુણસ્થાનકે ૧૯૨ બંધ ૧ x ઉદય ૧૯૨ = ૧૯૨ ચારના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૪ x ૧ = ૪ પદવૃંદ ૨૪ x ૪ = ૯૬ પાંચના ઉદયે ૨૪ x ૭ = ૭૨ ભાંગા ઉદયપદ ૫x૧=૫૪ ૩ = ૧૫ પદવૃંદ ૨૪ x ૫ = ૧૨૦ x ૩ = ૩૬૦ છના ઉદયે ૨૪X ૩ = ૭૨ ભાંગા ઉદયપદ ૬ x ૧ = ૬ X ૩ = ૧૮ પદવૃંદ ૨૪ x ૬ = ૧૪૪ x ૭ = ૪૩૨ સાતના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭ x ૧ = ૭ પદદ ૨૪ x ૭ = ૧૬૮ ઉદયપદ ૪ + ૧૫ + ૧૮ + ૭ = ૪૪ પદવૃંદ ૯૬+ ૩૬૦ + ૪૩૨ + ૧૬૮ = ૧૦૫૬ પ્ર.૫૫૮ મન:પર્યવજ્ઞાનને વિષે આઠમા ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? મનપર્યવ જ્ઞાનને વિષે નવના બંધે ૧ ભાંગો ઉદયસ્થાન ૩. ૪ - ૫ - ૬ ઉદયભાંગા ૯૬ ઉદયપદ ૨૦, પદવૃંદ ૪૮૦ ઉ:
SR No.023044
Book TitleKarmgranth 6 Prashnottari Part 02
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy