________________
૨૦૮
બંધોદયભાંગા ૯૬ બંધ ૧ X ઉદય ૯૬ = ૯૬ ચારના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૪ × ૧ = ૪ પવૃંદ ૨૪ ૪ ૪ = ૯૬
પાંચના ઉદયે ૨૪ ૪ ૨ = ૪૮
ઉદયપદ ૫ ૪ ૧ = ૫ X ૨ = ૧૦,
પદવૃંદ ૨૪ ૪ ૫ = ૧૨૦ X ૨ = ૨૪૦ છના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૬ X ૧ = ૬ પદ્મવૃંદ ૨૪ x ૬ = ૧૪૪
ઉદયપદ ૪ + ૧૦ + ૬ = ૨૦
કર્મગ્રંથ-૬
પદવૃંદ ૯૬ + ૨૪૦ + ૧૪૪ = ૪૮૦
પ્ર.૫૫૯ મન:પર્યવજ્ઞાનને વિષે નવમા આદિ ગુણસ્થાનકે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય ? કયા ?
ઉ :
પાંચના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧, ૨નું ઉદયભાંગા ૧૨, પદવૃંદ ૧૨ X ૨ = ૨૪ બંધોદયભાંગા ૧૨
ચારના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નુ ઉદયભાંગા ૪, પદ્મવૃંદ = ૪, બંધોદયભાંગા ૪
ત્રણના બંધે ૧ ભાંગો, ઉદસ્થાન ૧નું ઉદયભાંગા ૩, પદવૃંદ = ૩, બંધોદયભાંગા ૩
=
બેના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧નુ ઉદયભાંગા ૨, પદવૃંદ = ૨, બંધોદયભાંગા ૨
=
એકના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧ ઉદયભાંગા ૧, પદવૃંદ = ૧, બંધોદયભાંગા ૧
અબંધે ૦, ઉદયસ્થાન ૧નું ઉદયભાંગા ૧ પદ્મવૃંદ = ૧, બંધોદયભાંગા ૧
પ્ર.૫૬૦ ત્રણ અજ્ઞાનને વિષે બંધાદિ ભાંગા કેટલા હોય ?
ઉ : ત્રણ અજ્ઞાનને વિષે ત્રણ બંધસ્થાન ૧૨ ભાંગા
ઉદયસ્થાન ૪, ઉદયભાંગા ૩૮૪, ઉદયપદ ૧૩૨ પદવૃંદ ૩૧૬૮, બંધોદયભાંગા ૧૩૪૪ થાય છે. પ્ર.૫૬૧ ત્રણ અજ્ઞાનને વિષે બાવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા હોય ?